4 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

4 Gujarati Vyakaran Mcq Quiz
4 Gujarati Vyakaran Mcq Quiz

4 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

4 Gujarati Vyakaran Mcq Quiz

4 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર 4
કુલ પ્રશ્નો 25 (76 TO 100)
પાસ થવાની ટકાવારી50%

/25
22

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 4

MCQ : 76 To 100

ભાગ : 4

1 / 25

1. અલંકાર ઓળખાવો: ‘લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે’

2 / 25

2. સૂપતી’ નો અર્થ છે………………….

3 / 25

3. નિપાત લખો: બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.

4 / 25

4. અલંકાર ઓળખાવો: આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.

5 / 25

5. છંદ ઓળખાવો: સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.

6 / 25

6. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

(1) તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

7 / 25

7. સંધિ લખો: રઘુ + ઉત્તમ

8 / 25

8. તલવારથી તેજ તારી આંખડીની ધાર છે’- ક્યો અલંકાર છે?

9 / 25

9. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: ‘રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો’

10 / 25

10. છંદ ઓળખાવો.

(1) ‘ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,

લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.’

11 / 25

11. શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે?

12 / 25

12. સામાનાર્થી શબ્દ લખો: ‘ઓશ’

13 / 25

13. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

14 / 25

14. વિશેષણ શોધીને લખો: દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

15 / 25

15. કહેવતનો અર્થ લખો: તેલ જોવી તેલની ધાર જોવી.

16 / 25

16. સમાસ ઓળખાવો: હાથચાલાકી

17 / 25

17. કહેવતનો અર્થ લખો: ‘ગરજ સરી એટલે વૈધ વેરી’

18 / 25

18. નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે?

19 / 25

19. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો.

(1) ‘તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.’

20 / 25

20. સંધિ લખો. (1) વાક્ + ઈશ

21 / 25

21. નીચેના પૈકી ક્યું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી?

22 / 25

22. નીચે પૈકી સાચી જોડણી કઈ છે?

23 / 25

23. નિપાત લખો: ‘દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.’

24 / 25

24. રૂઢિપ્રયોગનો અર્થ લખો: કાળ ચડવો

25 / 25

25. નીચેના પૈકી ક્યું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી?

Your score is

0%

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Leave a Reply