4 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

4 Gujarati Vyakaran Mcq Quiz
4 Gujarati Vyakaran Mcq Quiz

4 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

4 Gujarati Vyakaran Mcq Quiz

4 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર4
કુલ પ્રશ્નો 25 (76 TO 100)
પાસ થવાની ટકાવારી50%

/25
29

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 4

MCQ : 76 To 100

ભાગ : 4

1 / 25

1. નિપાત લખો: ‘દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.’

2 / 25

2. અલંકાર ઓળખાવો: ‘લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે’

3 / 25

3. સંધિ લખો: રઘુ + ઉત્તમ

4 / 25

4. સમાસ ઓળખાવો: હાથચાલાકી

5 / 25

5. નીચેના પૈકી ક્યું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી?

6 / 25

6. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો.

(1) ‘તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.’

7 / 25

7. વિશેષણ શોધીને લખો: દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

8 / 25

8. સૂપતી’ નો અર્થ છે………………….

9 / 25

9. કહેવતનો અર્થ લખો: તેલ જોવી તેલની ધાર જોવી.

10 / 25

10. નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે?

11 / 25

11. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: ‘રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો’

12 / 25

12. છંદ ઓળખાવો: સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.

13 / 25

13. તલવારથી તેજ તારી આંખડીની ધાર છે’- ક્યો અલંકાર છે?

14 / 25

14. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

15 / 25

15. સંધિ લખો. (1) વાક્ + ઈશ

16 / 25

16. નીચે પૈકી સાચી જોડણી કઈ છે?

17 / 25

17. રૂઢિપ્રયોગનો અર્થ લખો: કાળ ચડવો

18 / 25

18. નીચેના પૈકી ક્યું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી?

19 / 25

19. છંદ ઓળખાવો.

(1) ‘ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,

લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.’

20 / 25

20. નિપાત લખો: બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.

21 / 25

21. અલંકાર ઓળખાવો: આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.

22 / 25

22. કહેવતનો અર્થ લખો: ‘ગરજ સરી એટલે વૈધ વેરી’

23 / 25

23. શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે?

24 / 25

24. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

(1) તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

25 / 25

25. સામાનાર્થી શબ્દ લખો: ‘ઓશ’

Your score is

0%

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Scroll to Top