4 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

4 Gujarati Vyakaran Mcq Quiz
4 Gujarati Vyakaran Mcq Quiz

4 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

4 Gujarati Vyakaran Mcq Quiz

4 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર4
કુલ પ્રશ્નો 25 (76 TO 100)
પાસ થવાની ટકાવારી50%

/25
24

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 4

MCQ : 76 To 100

ભાગ : 4

1 / 25

1. શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે?

2 / 25

2. સંધિ લખો. (1) વાક્ + ઈશ

3 / 25

3. છંદ ઓળખાવો.

(1) ‘ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,

લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.’

4 / 25

4. વિશેષણ શોધીને લખો: દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

5 / 25

5. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: ‘રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો’

6 / 25

6. અલંકાર ઓળખાવો: ‘લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે’

7 / 25

7. અલંકાર ઓળખાવો: આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.

8 / 25

8. કહેવતનો અર્થ લખો: ‘ગરજ સરી એટલે વૈધ વેરી’

9 / 25

9. કહેવતનો અર્થ લખો: તેલ જોવી તેલની ધાર જોવી.

10 / 25

10. સામાનાર્થી શબ્દ લખો: ‘ઓશ’

11 / 25

11. સૂપતી’ નો અર્થ છે………………….

12 / 25

12. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો.

(1) ‘તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.’

13 / 25

13. નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે?

14 / 25

14. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

15 / 25

15. નિપાત લખો: બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.

16 / 25

16. તલવારથી તેજ તારી આંખડીની ધાર છે’- ક્યો અલંકાર છે?

17 / 25

17. છંદ ઓળખાવો: સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.

18 / 25

18. રૂઢિપ્રયોગનો અર્થ લખો: કાળ ચડવો

19 / 25

19. નીચે પૈકી સાચી જોડણી કઈ છે?

20 / 25

20. નિપાત લખો: ‘દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.’

21 / 25

21. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

(1) તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

22 / 25

22. સમાસ ઓળખાવો: હાથચાલાકી

23 / 25

23. નીચેના પૈકી ક્યું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી?

24 / 25

24. સંધિ લખો: રઘુ + ઉત્તમ

25 / 25

25. નીચેના પૈકી ક્યું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી?

Your score is

0%

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Leave a Reply