Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 7 Science Chapter 4 Mcq Quiz, Std 7 Science Chapter 4 Mcq Test, Std 7 Science Chapter 4 Mcq Question, Std 7 Science Chapter 4 Mcq Online Test.

Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 4એસિડ, બેઈઝ અને ક્ષાર
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati
/35
19

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. એસિડ, બેઈઝ અને ક્ષાર

MCQ : 35

1 / 35

1. નીચેનામાંથી ખોટાં જોડકાની પસંદગી કરો.

2 / 35

2. તમે સંતરું ખાઓ છો ત્યારે ખટાશ અનુભવો છો, તે શાને આભારી છે?

3 / 35

3. લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે?

4 / 35

4. નીચેનામાંથી કયો વાયુ એસિડિક છે?

5 / 35

5. નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે?

6 / 35

6. ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે?

7 / 35

7. નીચેના પૈકી કયા દ્રાવણમાં ભૂરું લિટમસપત્ર લાલ બનશે?

8 / 35

8. ઍસિડ શબ્દ એસિયર પરથી ઉતરી આવ્યો છે, તો એસિયર કઈ ભાષાનો શબ્દ છે?

9 / 35

9. બેઇઝ સ્વાદે કેવા હોય છે?

10 / 35

10. દૂધ એ નીચેના પૈકી કેવો પદાર્થ છે?

11 / 35

11. તટસ્થીકરણ પ્રક્રિયામાં વપરાતા ફીનોલ્ફથેલિનનાં દ્રાવણનું કાર્ય શું છે?

12 / 35

12. નીચેનાં પૈકી કયું જોડકું ઍસિડ-બેઈઝનું નથી?

13 / 35

13. તમારા શિક્ષક તમને ઍસિડ બેઇઝ પરીક્ષણ માટે કુદરતી સૂચકોનો જ ઉપયોગ કરવાનું કહે છે તો તમે શાની પસંદગી કરશો?

14 / 35

14. ટાર્ટરિક ઍસિડ નીચેનામાંથી શામાં જોવા મળે છે?

15 / 35

15. ઍસિડ + બેઈઝ -> ……………. + પાણી

16 / 35

16. પ્રિયાને જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે તો તે રાહત મેળવવા નીચેનામાંથી કયો પદાર્થ લે છે?

17 / 35

17. નીચેના પૈકી ક્યું તટસ્થ દ્રાવણ છે?

18 / 35

18. જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઈઝમાં કયો રંગ આપે છે?

19 / 35

19. તૃપ્તિ જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો ઍસિડ સાથે કયો રંગ આપશે?

20 / 35

20. કોઇ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને કયાં નામે ઓળખવામાં આવે છે?

21 / 35

21. નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ નથી?

22 / 35

22. તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પન્ન થશે નહિ?

23 / 35

23. નીચેનામાંથી કયો ઍસિડ પ્રયોગશાળામાં વપરાય છે?

24 / 35

24. નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે?

25 / 35

25. સોડિયમ કાર્બોનેટ નીચેના પૈકી કોનું રાસાયણિક નામ છે?

26 / 35

26. હળદરપત્ર દ્વારા નીચેના પૈકી કેવા પ્રકારના પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકશે?

27 / 35

27. જો તમે ઍસિડનો લિટમસ ટેસ્ટ કરી રહ્યા છો તો તમને ક્યું રંગ પરિવર્તન જોવા મળશે?

28 / 35

28. HCL + ……………….. -> NaCl + H2O

29 / 35

29. નીચેના પૈકી કયા દ્રાવણમાં લાલ લિટમસપત્ર ભૂરું બનશે?

30 / 35

30. જઠરમાં જયારે ઍસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઇએ?

31 / 35

31. નીચેના પૈકી પ્રતિઍસિડ (એન્ટાસિડ) પદાર્થ કયો છે?

32 / 35

32. નીચેનામાંથી અસત્ય વિધાન જણાવો.

33 / 35

33. તૃપ્તિને કીડી કરડે છે તો તે રાહત મેળવવા ચામડી પર નીચેનામાંથી કયો પદાર્થ લગાવશે?

34 / 35

34. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે?

35 / 35

35. કપડાં પર પડેલ હળદરના ડાઘને સાબુ વડે સાફ કરતાં કેવા રંગનો થશે?

Your score is

The average score is 48%

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati
Scroll to Top