Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 7 Science Chapter 5 Mcq Quiz, Std 7 Science Chapter 5 Mcq Test, Std 7 Science Chapter 5 Mcq Question, Std 7 Science Chapter 5 Mcq Online Test

Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 5ભૌતિક અને રાસાયણિક ફેરફારો
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati
/35
22

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. ભૌતિક અને રાસાયણિક ફેરફાર

MCQ : 35

1 / 35

1. નીચના પૈકી કઈ ક્રિયાએ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે?

2 / 35

2. કાટ લાગવા માટેની ક્રિયામાં................અને................... ની હાજરી અનિવાર્ય છે.

3 / 35

3. ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં જ થાય?

4 / 35

4. નીચેના બંને વિધાન માટે તમે શું કહેશો?

વિધાન-1. ચૂનાના જલીય દ્રાવણમાંથી નીતર્યું પાણી મેળવવું એ ભૌતિક ફેરફાર છે.

વિધાન-2. ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતાં દૂધિયું બનવું એ રાસાયણિક ફેરફાર છે.

5 / 35

5. કાર્બન ડાયોક્સાઇડ + ચૂનાનું નીતર્યું પાણી ==> ................. + પાણી

6 / 35

6. નીચે પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો.

7 / 35

7. બેકિંગ સોડાનું અણુસૂત્ર કયું છે?

8 / 35

8. વિદ્યાન-1. કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે.

વિધાન-2. મેગ્નેશિયમ ઓકસાઈડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે.

9 / 35

9. નીચેના પૈકી ક્યો ભૌતિક ફેરફાર છે?

10 / 35

10. તૃપ્તિ રસોઈ બનાવવા વિનેગરનો ઉપયોગ કરે છે તો તે કયા ઍસિડનો ઉપયોગ કરે છે?

11 / 35

11. ફટાકડાનું ફૂટવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે?

12 / 35

12. કીડી કરડવાથી હેતના હાથ પર સોજો અને ખંજવાળ આવે છે. આમ થવા માટે કેવો ફેરફાર જવાબદાર છે?

13 / 35

13. નીચેના પૈકી ક્યો રાસાયણિક ફેરફાર છે?

14 / 35

14. Fe + 02 + H20 = > ……………….

15 / 35

15. ઍસિડ અને બેઇઝના તટસ્થીકરણની પ્રક્રિયા એ કેવો ફેરફાર છે?

16 / 35

16. કરણ મીણબત્તી સળગાવે છે તો તે પીગળવા લાગે છે, અર્જુન આ જ પીગળેલી મીણનો ઉપયોગ કરીને નવી મીણબત્તી બનાવે છે તો આ બંને ક્રિયામાં જોવા મળતો ફેરફાર જણાવો.

17 / 35

17. કેટલાક પદાર્થોને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય?

18 / 35

18. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા રાસાયણિક પદાર્થો બને તેવા ફેરફાર ને શું કહેવાય?

19 / 35

19. 2Mg + O2  -->  2MgO સમીકરણ એ ક્યા પ્રકારનો ફેરફાર સૂચવે છે?

20 / 35

20. તમે લીંબુસોડા પીવા જાઓ છો ત્યારે લીંબુના રસમાં સોડા ઉમેરતાં તેમાં પરપોટા થઈ વાયુ મુક્ત થાય છે, કેવો ફેરફાર છે?

21 / 35

21. મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવાથી બનતી રાખ અને તે રાખ પાણી સાથે મિશ્ર કરતાં મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ બનવું, આ બંને ક્રિયા અનુક્રમે કેવા ફેરફાર દર્શાવે છે?

22 / 35

22. દરેક વસ્તુના આકાર, પરિમાણ અને અવસ્થામાં થતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે?

23 / 35

23. વિનેગરમાં ભૂરું લિટમસ પેપર ડૂબાડતાં તે લાલ બને છે, આ ક્રિયા ક્યો ફેરફાર દર્શાવે છે?

24 / 35

24. લોખંડને કાટ લાગતો બચાવવા નીચેના પૈકી શું કરી શકાય?

25 / 35

25. મેગ્નેશિયમ ઓકસાઈડ ભીના....................લિટમસપત્રને.............બનાવે છે.

26 / 35

26. MgO + ............... ==> Mg(OH)2

27 / 35

27. ઘઉંમાંથી લોટ બનાવવો એ કેવા પ્રકારનો ફેરફાર કહી શકાય?

28 / 35

28. કોલસાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે?

29 / 35

29. લાકડાનું દહન થવું તથા લાકડાને ટુકડાઓમાં કાપવું બંનેમાં જોવા મળતો ફેરફાર કેવા પ્રકારનો છે?

30 / 35

30. વિધાન-1. કોપર સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું હોય છે.

વિધાન-2. આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે.

31 / 35

31. નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઇઝેશન દર્શાવે છે?

32 / 35

32. સ્ટેઇનલેસ સ્ટીલ બનાવવા માટે લોખંડમાં કઈ ધાતુઓ ભેળવવામાં આવે છે?

33 / 35

33. નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય?

34 / 35

34. ખાવાના સોડા અને એસિટિક ઍસિડ મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?

35 / 35

35. નીચેના વિધાનો પૈકી કયું વિધાન બીજા બધા વિધાન કરતાં જુદું પડે છે?

Your score is

The average score is 47%

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 5 Mcq Quiz Gujarati
Scroll to Top