Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2
Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2

Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 12 Mcq Quiz.

Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 12વાતાવરણની સજીવો પર અસરો
MCQ :30
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

એકમ : 12. વાતાવરણની સજીવો પર અસરો

MCQ : 30

ભાગ : 2

1 / 30

1. ઓક અને મેપલ જેવાં વૃક્ષો કયાં જંગલોમાં જોવા મળે છે?

2 / 30

2. વાંસ, ચીડ અને નીલગિરિ જેવી વનસ્પતિ કયાં જંગલોમાં જોવા મળે છે?

3 / 30

3. ……………..મધ્યાવરણની ઉપર આવેલું છે?

4 / 30

4. ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે?

5 / 30

5. સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, હરણ વગેરે પ્રાણીઓ ક્યા ઘાસના મેદાનમાં જોવા મળે છે?

6 / 30

6. સમશીતોષ્ણ ખરાઉ જંગલો કયા દેશમાં જોવા મળતાં નથી?

7 / 30

7. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

8 / 30

8. કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષોનું લાકડું કાગળ બનાવવામાં ઉપયોગી છે?

9 / 30

9. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?

10 / 30

10. ભારતમાં હીમદીપડા અને પાન્ડા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે?

11 / 30

11. ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે?

12 / 30

12. ખટાશવાળાં ફળો કયા દેશોમાં થાય છે?

13 / 30

13. ગુજરાતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?

14 / 30

14. મોસમી પવનોના દેશોમાં ક્યા દેશનો સમાવેશ કરી શકાય નહિ?

15 / 30

15. ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આવેલ સવાનાનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન ક્યા ખંડમાં આવેલું છે?

16 / 30

16. હરણ, શિયાળ, વરુ વગેરે પ્રાણીઓ કયાં જંગલોમાં જોવા મળે છે?

17 / 30

17. વાતાવરણ માટે ક્યું વિધાન અયોગ્ય છે?

18 / 30

18. ક્યા પ્રકારનાં જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે?

19 / 30

19. ટીવી અને રેડિયોનું પ્રસારણ તેમજ ઈન્ટરનેટનો લાભ...............ને આભારી છે.

20 / 30

20. ચીડ, દેવદાર અને ફર કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

21 / 30

21. રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્ત્વનું ગણવામાં આવે છે?

22 / 30

22. ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?

23 / 30

23. કઠણ અને ઇમારતી લાકડું આપતાં સાગ, સાલ, લીમડો જેવાં વૃક્ષો ક્યાં જંગલોમાંથી મળી આવે છે?

24 / 30

24. અંજીર, ઓલિવ (જૈતુન), દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશોમાં થાય છે?

25 / 30

25. દરિયાઈ અને જમીનની લહેરોને કયા પવનો ગણવામાં આવે છે?

26 / 30

26. સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં થતું ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ગુજરાતના કયા વિસ્તારમાં થાય છે?

27 / 30

27. જંગલી ભેંસ, બાયસન, કાળિયાર વગેરે પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે?

28 / 30

28. વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે?

29 / 30

29. હાથી અને એકશિંગી ગેંડા કયાં જંગલોમાં જોવા મળે છે?

30 / 30

30. બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ કયા પ્રદેશમાં જોવા મળે છે?

Your score is

The average score is 40%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 MCQ Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 12 Mcq Quiz Gujarati p2
Scroll to Top