Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 3 Mcq Quiz.

Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3પ્રાચીન નગરો અને ગ્રંથો
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati
0%
8

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. પ્રાચીન નગરો અને ગ્રંથો

MCQ : 45

1 / 45

1. હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલિબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

2 / 45

2. મોહે-જો-દડો નગર કઈ નદીના વિસ્તારમાં વિસ્તરેલું હતું?

3 / 45

3. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?

4 / 45

4. સિંધુખીણ સભ્યતાના કયા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે?

5 / 45

5. સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો?

6 / 45

6. વસ્ત્રપરિધાન કરેલ પથ્થરની મૂર્તિના આધારે હડપ્પીય સભ્યતાની કઈ બાબતની જાણકારી મળે છે?

7 / 45

7. નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું નથી?

8 / 45

8. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?

9 / 45

9. હડપ્પા સભ્યતાના અન્નભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે?

10 / 45

10. લોથલ કઈ નદીના કિનારે આવેલ છે?

11 / 45

11. નીચેનામાંથી કયું વિધાન ઋગ્વેદના અનુસંધાને ખોટું છે?

12 / 45

12. પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાનાં મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતાં?

13 / 45

13. કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે?

14 / 45

14. હડપ્પીય સભ્યતાની ગટરયોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?

15 / 45

15. કાલિબંગન હાલ ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે?

16 / 45

16. કયા વેદનાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓનો સંગ્રહ છે?

17 / 45

17. આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે?

18 / 45

18. હડપ્પીય સભ્યતા આજથી આશરે કેટલાં વર્ષ પુરાતન હશે?

19 / 45

19. સિંધુખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ-પ્રમોદ માટે શું બનાવ્યું હતું?

20 / 45

20. હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું?

21 / 45

21. કબિલાઈ સમુદાયના લોકોને કોના માટે યુદ્ધ કરવું સામાન્ય બાબત હતી?

22 / 45

22. ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદૂષીઓમાં કોનો સમાવેશ થતો નથી?

23 / 45

23. ઋગ્વદમાં કેટલાં મંડળો છે?

24 / 45

24. સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ક્યો હતો?

25 / 45

25. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે?

26 / 45

26. સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા?

27 / 45

27. સિંધુખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે?

28 / 45

28. સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી?

29 / 45

29. ભરૂચ જિલ્લામાં કિમનદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે?

30 / 45

30. ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું?

31 / 45

31. લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે?

32 / 45

32. ધોળાવીરા ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલું છે?

33 / 45

33. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?

34 / 45

34. સિંધુખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા?

35 / 45

35. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો?

36 / 45

36. હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું?

37 / 45

37. હડપ્પીય સભ્યતાની નગરરચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી?

38 / 45

38. હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે?

39 / 45

39. મનુષ્યની રહેણીકરણી સાથે કઈ બાબત સંકળાયેલી છે?

40 / 45

40. હડપ્પીય સભ્યતામાં કઈ કલા ખૂબ જ વિકાસ પામી હતી?

41 / 45

41. રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?

42 / 45

42. નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા?

43 / 45

43. હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ક્યાં નગરમાં આવેલ છે?

44 / 45

44. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતનાં પ્રાચીન નગરોની છે?

45 / 45

45. નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે?

Your score is

The average score is 68%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply