Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 11 Mcq Quiz.

Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ભારત : જળ સંસાધન  
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

એકમ : 11. ભારત : જળ સંસાધન  

MCQ : 50

1 / 50

1. ધરોઈ યોજના…………….નદી પર આવેલી છે.

2 / 50

2. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

3 / 50

3. આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

4 / 50

4. ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ..................નદી પર આવેલી છે.

5 / 50

5. ઓડિશા રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.

6 / 50

6. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ………………માં થાય છે.

7 / 50

7. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં................% ભૂમિગત જળ મળે છે.

8 / 50

8. ભૂમિગત જળનો જથ્થો......................છે.

9 / 50

9. ……………….રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.

10 / 50

10. પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ…………….% છે.

11 / 50

11. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત..............છે.

12 / 50

12. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

13 / 50

13. સરદાર સરોવર યોજના………………નદી પર આવેલી છે.

14 / 50

14. કડાણા અને વણાકબોરી યોજનાઓ……………..નદી પર આવેલી છે.

15 / 50

15. ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?

16 / 50

16. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

17 / 50

17. કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

18 / 50

18. તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?

19 / 50

19. નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.

20 / 50

20. ભારતમાં બીજી સદીમાં…………….નદીમાંથી ‘ગ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.

21 / 50

21. હીરાકુડ યોજના…………….પર આવેલી છે.

22 / 50

22. ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય……………નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

23 / 50

23. નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.

24 / 50

24. ભાખડા-નંગલ યોજના……………..નદી પર આવેલી છે.

25 / 50

25. બિહાર રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.

26 / 50

26. ભારતમાં લગભગ............... % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.

27 / 50

27. સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?

28 / 50

28. સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.

29 / 50

29. મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

30 / 50

30. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.

31 / 50

31. ભારતમાં…………………સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.

32 / 50

32. પૃથ્વી ૫૨ જળ સંસાધનનો મૂળ સ્રોત.................છે.

33 / 50

33. આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

34 / 50

34. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને…………….યોજનાનો લાભ મળે છે.

35 / 50

35. જળ એ……………..સંસાધન છે.

36 / 50

36. ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?

37 / 50

37. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?

38 / 50

38. એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ………………લિટર પાણીની આવશ્યકતા રહે છે.

39 / 50

39. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને…………………યોજનાનો લાભ મળે છે.

40 / 50

40. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?

41 / 50

41. પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્રોત કયો છે?

42 / 50

42. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?

43 / 50

43. જળ છે તો………………......છે.

44 / 50

44. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને………………યોજનાનો લાભ મળે છે.

45 / 50

45. કૃષ્ણરાજસાગર યોજના……………….નદી પર આવેલી છે.

46 / 50

46. ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?

47 / 50

47. નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?

48 / 50

48. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના………………% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.

49 / 50

49. ગ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?

50 / 50

50. ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?

Your score is

The average score is 42%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Leave a Reply