Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 12 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 12 Mcq Quiz.

Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 12ભારત : ખનીજ અને શક્તિનાં સંસાધનો
MCQ :65
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

એકમ : 12. ભારત : ખનીજ અને શક્તિનાં સંસાધનો

MCQ : 65

1 / 65

1. ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે?

2 / 65

2. …………………ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે.

3 / 65

3. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

4 / 65

4. કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ આપે છે?

5 / 65

5. માનવીએ સૌપ્રથમ.....................ની ધાતુનો ઉપયોગ કર્યો હતો.

6 / 65

6. તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી.....................બને છે.

7 / 65

7. ગુજરાતમાં જામનગરના…………………ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે.

8 / 65

8. ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્ત્વ ઓછું કરવામાં આવે છે?

9 / 65

9. ભારતમાંથી મળતી લોખંડની ધાતુના........................પ્રકાર છે.

10 / 65

10. ભારતમાં ઈ. સ. 1866માં....................માં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.

11 / 65

11. ભારતમાં………………….રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

12 / 65

12. બનાસકાંઠા જિલ્લાના…………….ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.

13 / 65

13.  ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.

14 / 65

14. ચૂનાનો ઉપયોગ..................ની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે.

15 / 65

15. મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે?

16 / 65

16. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે ખનીજો....................ખનીજો છે.

17 / 65

17. પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

18 / 65

18. ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે?

19 / 65

19. ધાતુમય ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?

20 / 65

20. કાર્બન તત્ત્વના આધારે કોલસાના...................પ્રકાર પડે છે.

21 / 65

21. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?

22 / 65

22. ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.

23 / 65

23. બાયોગૅસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?

24 / 65

24. ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલક્ષેત્ર કયું છે?

25 / 65

25. ………………………માંથી ઍલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.

26 / 65

26. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના…………………ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.

27 / 65

27. ભારતમાં....................અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.

28 / 65

28. નીચેનાં ખનીજોમાંથી કયાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે?

29 / 65

29. ભારતમાં સૌથી વધુ લોખંડ.....................રાજ્યમાંથી મળે છે.

30 / 65

30. પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે?

31 / 65

31. ગુજરાતમાં ભુજ પાસેના………………..માં સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

32 / 65

32. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં........................સ્થાન ધરાવે છે

33 / 65

33. માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેની ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવોઃ

  1. લોહયુગ 2. તામ્રયુગ 3. કાંસ્યયુગ 4. પાષાણયુગ

34 / 65

34. બાયોગૅસ ઊર્જા મેળવવાનું…………………….શક્તિ-સંસાધન છે.

35 / 65

35. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો?

36 / 65

36. તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી.....................બને છે.

37 / 65

37. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં………………….સ્થાન ધરાવે છે.

38 / 65

38. શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે.” તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે?

39 / 65

39. …………………વિદ્યુતની સુવાહક ધાતુ છે.

40 / 65

40. સ્લેઇટ, આરસપહાણ અને હીરા......................ખડકોમાંથી મળે છે.

41 / 65

41. બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

42 / 65

42. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?

43 / 65

43. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવાં ખનીજો...................ખડકોમાંથી મળે છે.

44 / 65

44. ......................અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે.

45 / 65

45. તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે?

46 / 65

46. લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે ખનીજો........................ખનીજો છે.

47 / 65

47. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

48 / 65

48. ઈ. સ. 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના……………… ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું.

49 / 65

49. ......................ની ધાતુને ગેલેના કહે છે.

50 / 65

50. …………………..પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે.

51 / 65

51. વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં………………ખાતે આવેલ છે.

52 / 65

52. ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે?

53 / 65

53. ગુજરાતમાં…………………ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.

54 / 65

54. ......................ને લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે મહત્ત્વની ધાતુ ગણવામાં આવે છે.

55 / 65

55. તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે?

56 / 65

56. બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?

57 / 65

57. ગુજરાતમાં કચ્છના…………………..ના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.

58 / 65

58. દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય………………….છે.

59 / 65

59. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ સ્થિતિસ્થાપક છે?

60 / 65

60. ઈ. સ. ..................માં માકુમ (અસમ) ખાતે ખનીજ તેલ મળી આવ્યું.

61 / 65

61. ઈ. સ. 1966માં વિશ્વમાં.....................ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી.

62 / 65

62. સ્લેઇટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

63 / 65

63. મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનીજો.......................ખનીજો છે.

64 / 65

64. ………………….એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે.

65 / 65

65. ……………….જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું તત્ત્વ મળે છે.

Your score is

The average score is 24%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 12 Mcq Quiz Gujarati
Scroll to Top