Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 10 Mcq Quiz.

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ભારત : કૃષિ
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. ભારત : કૃષિ

MCQ : 100

1 / 100

1. ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

2 / 100

2. ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

3 / 100

3. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?

4 / 100

4. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

5 / 100

5. ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

6 / 100

6. ……………….અનાજનો રાજા ગણાય છે.

7 / 100

7. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.

8 / 100

8. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

9 / 100

9. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી' પણ કહે છે?

10 / 100

10. ICARનું પૂરું નામ જણાવો.

11 / 100

11. સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

12 / 100

12. .…………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

13 / 100

13. વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.

14 / 100

14. ભારતની શ્રમશક્તિના લગભગ..............% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

15 / 100

15. કપાસ…………….પાક છે.

16 / 100

16. ………….ને ‘ઘઉંનો કોઠાર' કહે છે.

17 / 100

17. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

18 / 100

18. ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.

19 / 100

19. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.

20 / 100

20. તમાકુ………………..પાક છે.

21 / 100

21. કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(મગ, મસૂર, ચણા, અડદ)

22 / 100

22. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.

23 / 100

23. ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

24 / 100

24. શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

25 / 100

25. તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

26 / 100

26. શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

27 / 100

27. નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?

28 / 100

28. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

29 / 100

29. ચા એ……………..કટિબંધીય પાક છે.

30 / 100

30. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

31 / 100

31. ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

32 / 100

32. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી' આવેલી છે?

33 / 100

33. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

34 / 100

34. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?

35 / 100

35. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

36 / 100

36. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર..............છે.

37 / 100

37. ચૉકલેટ......................માંથી બને છે.

38 / 100

38. ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.

39 / 100

39. જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

40 / 100

40. ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

41 / 100

41. હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

42 / 100

42. રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?

43 / 100

43. સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.

44 / 100

44. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?

45 / 100

45. બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

46 / 100

46. .....……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

47 / 100

47. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?

48 / 100

48. .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર' કહેવામાં આવે છે.

49 / 100

49. ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

50 / 100

50. વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

51 / 100

51. ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.

52 / 100

52. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?

53 / 100

53. ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

54 / 100

54. ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.

55 / 100

55. જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.

56 / 100

56. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.

57 / 100

57. ઘઉં અને ચણા એ……………...પાકો છે.

58 / 100

58. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત......... % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

59 / 100

59. કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?

60 / 100

60. જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

61 / 100

61. ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

62 / 100

62. ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે?

63 / 100

63. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

64 / 100

64. ભારતમાં કયો પાક ‘સફેદ સોના' તરીકે ઓળખાય છે?

65 / 100

65. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.

66 / 100

66. ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

67 / 100

67. ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

68 / 100

68. …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

69 / 100

69. ક્યું ધાન્ય ‘અનાજનો રાજા' ગણાય છે?

70 / 100

70. ………………એ ખરીફ અને રવી પાક છે.

71 / 100

71. …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

72 / 100

72. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?

73 / 100

73. ચૉકલેટ શામાંથી બને છે?

74 / 100

74. સરસવ એ……………..પાક છે.

75 / 100

75. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?

76 / 100

76. ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

77 / 100

77. ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

78 / 100

78. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

79 / 100

79. કયા પાકને હિમથી નુકસાન થાય છે?

80 / 100

80. હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.

81 / 100

81. સ્થળાંતરિત ખેતીને……........ખેતી પણ કહે છે.

82 / 100

82. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?

83 / 100

83. કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.

84 / 100

84. ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર’ કહે છે?

85 / 100

85. ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

86 / 100

86. રૂ ..................માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.

87 / 100

87. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

88 / 100

88. વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.

89 / 100

89. ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

90 / 100

90. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?

91 / 100

91. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

92 / 100

92. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.

93 / 100

93. ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.

94 / 100

94. …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

95 / 100

95. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

96 / 100

96. ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

97 / 100

97. …………………એ ધાન્ય ખરીફ પાક છે.

98 / 100

98. ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

99 / 100

99. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.

100 / 100

100. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.

Your score is

The average score is 81%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Leave a Reply