Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati (ધોરણ 6 વિજ્ઞાન Quiz)

Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati
Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati

Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 6 Science Chapter 3 Mcq Quiz, Std 6 Science Chapter 3 Mcq Test, Std 6 Science Chapter 3 Mcq Question, Std 6 Science Chapter 3 Mcq Online Test.

Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 3પદાર્થોનું અલગીકરણ
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati
0%
1

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. પદાર્થોનું અલગીકરણ

MCQ : 35

1 / 35

1. દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ............છે.

2 / 35

2. સમુદ્રના પાણીની વરાળ બનવા માટે કઈ ક્રિયા કારણભૂત છે?

3 / 35

3. જયારે કાપડના ટુકડા પર ગરમ કરીને ઠંડું પાડેલું દૂધ રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે, આ રીતે દૂધ માંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવાય?

4 / 35

4. આકૃતિ અલગીકરણની કઈ પદ્ધતિ દર્શાવે છે?

Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati

5 / 35

5. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

6 / 35

6. રસોડામાં કામ કરતાં શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાંખી દે છે તો બાજરી અને ચણાને અલગ કરવા શું કરવું પડશે?

7 / 35

7. તમારે સીંગના દાણામાંથી ફોતરાં દૂર કરવાં છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?

8 / 35

8. તમે પોતાના ઘરે લાવેલ ઘઉં વીણો છો, આ કેવા પ્રકારના પદાર્થના અલગીકરણનું ઉદાહરણ છે?

9 / 35

9. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

10 / 35

10. મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

11 / 35

11. ખાંડ પાણીમાં ઓગળે છે તો ખાંડને શું કહેવાય?

12 / 35

12. ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકાં ફોતરાં દૂર કરે છે?

13 / 35

13. અનાજમાંથી ફોતરાં દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

14 / 35

14. રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય છે?

15 / 35

15. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

16 / 35

16. નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતાં હોય તેવાં બે પ્રવાહીનાં મિશ્રણ કયાં છે?

17 / 35

17. તૃપ્તિ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેનામાંથી શું થશે?

18 / 35

18. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્વતિનો ઉપયોગ છે?

19 / 35

19. ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે?

20 / 35

20. ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો?

21 / 35

21. જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ ક્રિયા થાય છે?

22 / 35

22. હાથથી વીણવાની પ્રક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે?

23 / 35

23. મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે?

24 / 35

24. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?

25 / 35

25. કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે?

26 / 35

26. અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે?

27 / 35

27. ચા ગાળતી વખતે ચાની ભૂકીને કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે?

28 / 35

28. ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?

29 / 35

29. ખાંડના સંતૃપ્ત દ્રાવણને ઠંડું પાડતાં શો ફેરફાર થશે?

30 / 35

30. અનાજમાંથી કાંકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

31 / 35

31. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે?

32 / 35

32. ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં કઈ ક્રિયા ઉપયોગી છે?

33 / 35

33. જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહે છે?

34 / 35

34. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

35 / 35

35. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?

Your score is

The average score is 88%

0%

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
Std 6 Science Chapter 3 Mcq Quiz Gujarati
Scroll to Top