Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati (ધોરણ 6 વિજ્ઞાન Quiz)

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati
Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 6 Science Chapter 4 Mcq Quiz, Std 6 Science Chapter 4 Mcq Test, Std 6 Science Chapter 4 Mcq Question, Std 6 Science Chapter 4 Mcq Online Test.

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 4વનસ્પતિની જાણકારી મેળવીએ
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati
0%
1

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. વનસ્પતિની જાણકારી મેળવીએ

MCQ : 50

1 / 50

1. બગીચામાં ગયેલ તૃપ્તિ રંગીન ફૂલો જોઈને ખુશ થઇ ગઇ તો તે ફૂલનો કયો ભાગ જોઈને ખુશ થઇ હશે?

2 / 50

2. નીચેનામાંથી શાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે?

3 / 50

3. વનસ્પતિ અનુક્રમે શ્વસન અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે?

4 / 50

4. પર્ણનો લીલો રંગ શાને આભારી છે?

5 / 50

5. નીચેનામાંથી કયું ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી?

6 / 50

6. નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ છે?

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati

7 / 50

7. વનસ્પતિનો કયો ભાગ રંગીન અને સુગંધીદાર તથા આકર્ષક છે?

8 / 50

8. કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે?

9 / 50

9. નીચેનામાંથી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી?

10 / 50

10. તમારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈવાળી વનસ્પતિને શું કહેવાય?

11 / 50

11. અશોકે વનસ્પતિના પર્ણનું અવલોકન કરીને સોટીમય મૂળતંત્ર ધરાવે છે એમ નક્કી કર્યું તો તે નીચેના પૈકી કયું પર્ણ હશે?

12 / 50

12. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

13 / 50

13. નીચેનામાંથી કયા જોડકાંનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે?

14 / 50

14. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો?

15 / 50

15. વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણવી શકાય નહિ?

16 / 50

16. તૃપ્તિ ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને શું કહેશે?

17 / 50

17. પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે?

18 / 50

18. કલ્પેશભાઈ તેમના પુત્ર પંથને રાત્રે ઝાડ નીચે સૂવાની ના પાડે છે તો તેના પાછળ કઈ ઘટના જવાબદાર છે?

19 / 50

19. એક વનસ્પતિના પર્ણમાં તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો તેને આધારે તે વનસ્પતિનાં મૂળ કેવા પ્રકારનાં હશે?

20 / 50

20. ધતૂરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે?

21 / 50

21. નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે?

22 / 50

22. નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડમાં સમાવેશ થતો નથી?

23 / 50

23. કઈ વનસ્પતિનાં મૂળ તંતુમય મૂળતંત્ર ધરાવે છે?

24 / 50

24. મેહુલ, રાહુલને મૂળના પ્રકારો વિશે સમજાવી રહ્યો હતો તો તેને નીચેનામાંથી ક્યાં પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે?

25 / 50

25. ખોરાકના સંગ્રહને આધારે અલગ તારવો.

26 / 50

26. બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના કયા ભાગમાં થાય છે?

27 / 50

27. પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનાં વાક્યો વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો.

28 / 50

28. બગીચામાં ઊડતું પતંગિયું ફૂલનો કયો ભાગ જોઈને આકર્ષાય છે?

29 / 50

29. કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો હશે?

30 / 50

30. નીચે આપેલી આકૃતિમાં P શું દર્શાવે છે?

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati

31 / 50

31. કયા પુષ્પમાં દલપત્રો જોડાયેલાં હોય છે?

32 / 50

32. કરેણ કયા પ્રકારન વનસ્પતિ છે?

33 / 50

33. કૃપા તેના ખેતરમાં રહેલી જે વનસ્પતિનું અવલોકન કરે છે તેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય છે તો તે વનસ્પતિ કઈ હશે?

34 / 50

34. તૃપ્તિએ પહેલીને કહ્યું કે, હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યાર બાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ બોલીશ તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

35 / 50

35. નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ જમીનમાં રહે છે?

36 / 50

36. કઈ વનસ્પતિમાં વધુ શાખાઓ હોતી નથી?

37 / 50

37. નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે?

38 / 50

38. ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું.….…......છે.

39 / 50

39. પુષ્પના એવા ભાગનું નામ આપો જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે.

40 / 50

40. નીચેનામાંથી કયું કાર્ય પ્રકાંડ સાથે જોડાયેલું નથી?

41 / 50

41. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

42 / 50

42. પ્રકાંડનાં લક્ષણ અને વનસ્પતિના પ્રકારને આધારે નીચેનામાંથી શું સત્ય નથી?

43 / 50

43. મનુષ્યના કરોડરજ્જુ જેવી બીજાશયની અંત: પટલમાં જોવા મળતી મણકા જેવી રચનાને શું કહે છે?

44 / 50

44. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

45 / 50

45. પર્ણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી?

46 / 50

46. વનસ્પતિ સીધી અને ટટ્ટાર ઉભી રહી શકે છે' માટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે?

47 / 50

47. નીચેની આકૃતિમાં P શું દર્શાવે છે?

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati

48 / 50

48. યોગ્ય રીતે જોડકા જોડો.

(1) ચીકુડી = (X) છોડ
(2) આસોપાલવ = (Y) ક્ષુપ
(3) તુલસી = (Z) વૃક્ષ

49 / 50

49. ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે, તે માટે કઈ ઘટના જવાબદાર છે?

50 / 50

50. નીચે આપેલી આકૃતિમાં A અને B અનુક્રમે શું દર્શાવે છે?

Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati

Your score is

The average score is 76%

0%

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
Std 6 Science Chapter 4 Mcq Quiz Gujarati
Scroll to Top