Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati (ધોરણ 6 વિજ્ઞાન Quiz)

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati
Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 6 Science Chapter 5 Mcq Quiz, Std 6 Science Chapter 5 Mcq Test, Std 6 Science Chapter 5 Mcq Question, Std 6 Science Chapter 5 Mcq Online Test.

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 5શરીરનું હલનચલન
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. શરીરનું હલન ચલન

MCQ : 35

1 / 35

1. નીચેના પૈકી કયા ભાગમાં ખલ-દસ્તા સાંધો છે?

2 / 35

2. નીચે આપેલી આકૃતિને શરીરમાં ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો.

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

3 / 35

3. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?

4 / 35

4. એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલતંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો?

5 / 35

5. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

6 / 35

6. આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે?

7 / 35

7. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે?

8 / 35

8. વંદાના પગની કેટલી જોડ હોય છે?

9 / 35

9. અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે?

10 / 35

10. કરોડરજુનું બીજું નામ જણાવો.

11 / 35

11. વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે?

12 / 35

12. ખોપરીના હાડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે?

13 / 35

13. કરોડસ્તંભમાં આવેલાં હાડકાંની સંખ્યા જણાવો.

14 / 35

14. અતુલ આકાશમાં ઉડતાં પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે, તેમાં કઈ બાબત સત્ય નથી?

I. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે.
II. તેના શરીરમાં વાતાશયો છે.
II. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે.
IV. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે.

15 / 35

15. અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે?

16 / 35

16. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

17 / 35

17. આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે?

18 / 35

18. દોરડું કૂદતી તૃપ્તિના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે?

19 / 35

19. આપણા શરીરનાં બે હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે?

20 / 35

20. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો, તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

21 / 35

21. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

22 / 35

22. અળસિયાનું શરીર શેનું બનેલું છે?

23 / 35

23. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

24 / 35

24. બાહ્યકર્ણની રચના સાથે શું સંકળાયેલું છે?

25 / 35

25. પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે?

26 / 35

26. અમૃતના દાદાના એકસ-રેના ફોટાને જોઇને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે?

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

27 / 35

27. ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે?

28 / 35

28. નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે?

29 / 35

29. પ્રાર્થનાસભામાં થતી ગરદન પરિભ્રમણની યોગક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે?

30 / 35

30. તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો?

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

31 / 35

31. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે?

32 / 35

32. નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?

33 / 35

33. તૃપ્તિ લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે તો તે નીચેનામાંથી સાચું શું હશે?

વિધાન - I વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે.
વિધાન - II વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે.

34 / 35

34. ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે?

35 / 35

35. નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે?

Your score is

The average score is 42%

0%

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply