Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 10 Mcq Quiz.

Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10પૃથ્વીનાં આવરણો
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. પૃથ્વીનાં આવરણો

MCQ : 40

1 / 40

1. ખડકો અને ઘન પદાર્થની બનેલ આવરણ કયા નામે ઓળખાય છે?

2 / 40

2. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

3 / 40

3. વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

4 / 40

4. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

5 / 40

5. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?

6 / 40

6. વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે?

7 / 40

7. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

8 / 40

8. પૃથ્વીના ક્યા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?

9 / 40

9. ‘મૃદા' શબ્દનો શો અર્થ થાય છે?

10 / 40

10. વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

11 / 40

11. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?

12 / 40

12. લક્ષદ્વીપ અને માલદીવ કયા મહાસાગરમાં આવેલા છે?

13 / 40

13. હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું.

14 / 40

14. ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે?

15 / 40

15. પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે?

16 / 40

16. સૌરપરિવારમાં કયો ગ્રહ અજોડ છે?

17 / 40

17. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ' કહે છે?

18 / 40

18. મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે?

19 / 40

19. પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?

20 / 40

20. પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?

21 / 40

21. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?

22 / 40

22. કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?

23 / 40

23. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

24 / 40

24. પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?

25 / 40

25. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

26 / 40

26. પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને શું કહે છે?

27 / 40

27. કોનાં દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે?

28 / 40

28. નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે?

29 / 40

29. નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી?

30 / 40

30. પર્વતો, મેદાનો અને ઉચ્ચપ્રદેશો ક્યાં આવરણમાં આવેલા છે?

31 / 40

31. નીચેના પૈકી કયો વાયુ સ્વાથ્યવર્ધક છે?

32 / 40

32. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે?

33 / 40

33. પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી?

34 / 40

34. પૃથ્વીના ક્યા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?

35 / 40

35. સૌરપરિવારનો કયો ગ્રહ ‘જીવાવરણ’ ધરાવે છે?

36 / 40

36. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ ની ગરજ સારે છે?

37 / 40

37. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત છે?

38 / 40

38. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

39 / 40

39. વાતાવરણનો કયો વાયુ ઑક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે?

40 / 40

40. વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

Your score is

The average score is 76%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 10 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply