Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 14 Mcq Quiz.

Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14વિવિધતામાં એકતા
MCQ :25
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

એકમ : 14. વિવિધતામાં એકતા

MCQ : 25

1 / 25

1. ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?

2 / 25

2. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?

3 / 25

3. ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?

4 / 25

4. કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે?

5 / 25

5. લાવણી નૃત્ય ભારતના કયા રાજ્યનું છે?

6 / 25

6. ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે?

7 / 25

7. હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું.

8 / 25

8. કેરલનું જાણીતું નૃત્ય કયું છે?

9 / 25

9. સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

10 / 25

10. તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે?

11 / 25

11. અસમનું જાણીતું નૃત્ય કયું છે?

12 / 25

12. પંજાબના લોકો કયો ધર્મ પાળે છે?

13 / 25

13. કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે?

14 / 25

14. કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?

15 / 25

15. તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?

16 / 25

16. ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે?

17 / 25

17. ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમના રચયિતા કોણ છે?

18 / 25

18. જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને કયું કામ કરવાની છૂટ ન હતી?

19 / 25

19. તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?

20 / 25

20. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે?

21 / 25

21. સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે?

22 / 25

22. જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે?

23 / 25

23. કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે?

24 / 25

24. જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.'' આ વિધાન કોણે કહ્યું છે?

25 / 25

25. તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે.' વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે?

Your score is

The average score is 42%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 14 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply