Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 Mcq Online Test, Std 7 Science Chapter 12 Mcq Quiz, Std 7 Science Chapter 12 Mcq Test, Std 7 Science Chapter 12 Mcq Question, Std 7 Science Chapter 12 Mcq Online Test.

Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 12જંગલો
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

એકમ : 12. જંગલો

MCQ : 45

1 / 45

1. તમારા મતે જંગલોનો નાશ કેમ થાય છે......

2 / 45

2. મૃત્યુ પામેલા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી.......

3 / 45

3. નીચેનામાંથી વૃક્ષનો કયો ભાગ જમીનને પકડી રાખે છે?

4 / 45

4. આકૃતિમાં X અને Y ના અનુક્રમે નામ જણાવો.

std 7 science chapter 12 mcq gujarati q22

5 / 45

5. જંગલોને પૃથ્વીના શું કહે છે?

6 / 45

6. રાહુલે ખાડો ખોદી તેમાં પર્ણ નાંખી માટીથી આવરિત કરીને પાણી ઉમેરીને ત્રણ દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરીને ખાડાની અંદરની હવાનું અવલોકન કરતાં તેને કેવો અનુભવ થયો હશે?

7 / 45

7. જંગલોએ પૃથ્વીના...........છે.

8 / 45

8. તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે, ‘જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે? તો તમારો જવાબ શું હશે?

9 / 45

9. નીચેનામાંથી આહાર શૃંખલાનો કયો ક્રમ સાચો છે?

10 / 45

10. તમારા મતે જંગલ વિસ્તારની નજીક રહેવાના ફાયદા.......

11 / 45

11. તમારા વર્ગ શિક્ષકે કહ્યું કે જંગલો ફેફસાં કહેવાય છે, તો તમારા મતે શિક્ષકે આવું કેમ કહ્યું હશે?

12 / 45

12. જંગલોમાં દિવસે પણ ખૂબ જ અંધારું લાગતું હોય છે, કારણ કે...

13 / 45

13. ઘર વપરાશમાં બનતી કઈ વસ્તુઓ લાકડામાંથી બને છે?

14 / 45

14. તમારા મતે ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે?

15 / 45

15. હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી જાય તો…….

16 / 45

16. તમે જંગલની મુલાકાત કરી રહ્યા હોય ત્યારે તમારા દ્વારા થતી ઘોંઘાટની ક્રિયા દ્વારા કોને ખલેલ પહોંચે છે?

17 / 45

17. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે........

18 / 45

18. તમારા વર્ગખંડમાં “જંગલો આપણા મિત્ર” પર જૂથ ચર્ચા ચાલે છે, તો આ બાબત માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

19 / 45

19. નીચેનામાંથી કોણ વૃક્ષ નથી?

20 / 45

20. વનઅભ્યાસ માટે જંગલની મુલાકાત કરતી વખતે તમારી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ હોવી જરૂરી છે?

21 / 45

21. જંગલો દ્વારા કુદરતી………..ક્રિયાને અસર થાય છે.

22 / 45

22. નીચેની આહાર શૃખલામાં ખૂટતી કડી મૂકો.

std 7 science chapter 12 mcq gujarati q14

23 / 45

23. જંગલના વૃક્ષોને પોષકતત્ત્વોનો પુરવઠો પૂરો પાડવામાં કોણ સહાય કરે છે?

24 / 45

24. જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો........

25 / 45

25. આપેલમાંથી કઈ જંગલની પેદાશ નથી?

26 / 45

26. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે........

27 / 45

27. જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે.......

28 / 45

28. જંગલમાંથી મળતું ઈમારતી લાકડું.........

29 / 45

29. તમારા મતે ખોરાકની દ્રષ્ટિએ મોટા ભાગની વનસ્પતિ કેવા પ્રકારની હોય?

30 / 45

30. ઘાસ અને નાના છોડવાઓ જંગલનું................સ્તર બનાવે છે

31 / 45

31. પહેલી : જંગલમાં વરસાદ પછી પણ જમીન સૂકી હોય છે.

બૂઝો : જંગલની છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે.

32 / 45

32. શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્ન પૂછયો કે, “જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય છે?

33 / 45

33. જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો........

34 / 45

34. જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે.......

35 / 45

35. જંગલો તેમાં રહેતા લોકોની કઇ જરૂરિયાત પૂરી પાડે છે?

36 / 45

36. આપેલ આકૃતિના આધારે તમારા મતે કયું વિધાન યોગ્ય નથી?

37 / 45

37. તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે, ‘જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે? તો તમારો જવાબ શું હશે?

38 / 45

38. જંગલમાં કયા પ્રકારની વનસ્પતિઓ હોય છે?

39 / 45

39. ઢાલીયા જીવડાનો ખોરાક કયો છે?

40 / 45

40. જંગલો અદ્રશ્ય થઈ જાય તો…" જૂથ ચર્ચામાં નીચેનામાંથી કોનું વિધાન ખોટું છે?

નિધી : બળતણ માટે લાકડું, ઔષધિઓ અને અન્ય વસ્તુઓ મેળવી શકાય નહિ.

એસા : જંગલની આહાર શૃંખલા ખોરવાઈ જાય.

ગોપી : ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ શરૂ થઈ જાય.

41 / 45

41. જંગલમાંથી મળતી એક નીપજ........

42 / 45

42. વિધાન P - જંગલમાં વાંદરા જોવા મળે છે.

વિધાન Q - જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઊગતા નથી.

વિધાન R - દરેક જંગલમાં એક જ પ્રકારનાં વૃક્ષો ઊગે છે.

43 / 45

43. જમીનનાં કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે?

44 / 45

44. તમારી આસપાસ થતા કયા વૃક્ષમાંથી ગુંદર મળતો નથી?

45 / 45

45. જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ?

Your score is

The average score is 52%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 12 Mcq Quiz Gujarati

Leave a Reply