Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 Mcq Online Test, Std 7 Science Chapter 13 Mcq Quiz, Std 7 Science Chapter 13 Mcq Test, Std 7 Science Chapter 13 Mcq Question, Std 7 Science Chapter 13 Mcq Online Test.

Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 13દૂષિત પાણીની વાર્તા
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati
0%
1

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

એકમ : 13. દૂષિત પાણીની વાર્તા

MCQ : 35

1 / 35

1. દૂષિત પાણી એકત્ર ક્યાં થાય છે?

2 / 35

2. કયું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે?

3 / 35

3. તમારા મતે નીચેનામાંથી કોઈપણ પાણી દૂષિત કરવા માટે કોણ સૌથી વધુ જવાબદાર છે?

4 / 35

4. તમે કોને દૂષિત પાણી કહેશો?

5 / 35

5. દૂષિત પાણી કયાં જોવા મળે છે?

6 / 35

6. કચરો ગટરોને બંધ કરી દે ત્યારે કયા વાયુનો પ્રવાહ અટકે છે, જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે?

7 / 35

7. કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે?

8 / 35

8. શુદ્ધ પાણી બચાવવા તમે શું કરશો?

9 / 35

9. નીચેનામાંથી વિધાન ખોટું છે?

વિધાન 1 : પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહિ.

વિધાન 2 : સારવાર ન પામેલ મળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.

10 / 35

10. આંતરરાષ્ટ્રીય દસકામાં ‘જીવન માટે પાણી’ ને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો?

11 / 35

11. કયો સિવેઝ ઘટક કૉલેરા અને ટાઈફોઈડ રોગ માટે જવાબદાર છે?

12 / 35

12. રોગ ફેલાતો અટકાવવા આપેલ કયા પગલાં લેવા જોઈએ?

13 / 35

13. દૂષિત પાણીમાં સૌથી વધુ કયો પદાર્થ જોવા મળે છે?

14 / 35

14. બઘા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોચેં તે પહેલા દૂર કરવા એટલે.….............પદ્ધતિ.

15 / 35

15. સિવેઝમાં કાર્બનિક અશુદ્ધિમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે?

16 / 35

16. ક્રિયાશીલ કાદવમાંથી પાણીને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે?

17 / 35

17. નીચેનામાંથી સૌથી શુદ્ધ પાણી કયું છે?

18 / 35

18. કયા શબ્દનો અર્થ ગંદું અને અસુરક્ષિત થાય છે?

19 / 35

19. ભૂગર્ભીય જળ માટેનો મહત્વનો સ્ત્રોત કયો છે?

20 / 35

20. કયા પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે?

21 / 35

21. સ્વચ્છતામાં વધારો કરવા કચરાના નિકાલની............પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે.

22 / 35

22. તમારા ઘરે તમે કઈ વસ્તુઓ સિંકમાં નાખવાનું પસંદ નહીં કરો?

23 / 35

23. પાણીને જંતુરહિત કરવા માટે કયા રસાયણનો ઉપયોગ કરશો?

24 / 35

24. મન હોલ્સ એટલે.........

25 / 35

25. શુદ્ધ પાણીની કસોટી કેવી રીતે કરશો?

26 / 35

26. પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે?

27 / 35

27. દૂષિત ભૂગર્ભીય જળથી કયો રોગ ફેલાય છે?

28 / 35

28. આપેલ પ્રતીકના નીચે કયું સૂત્ર લખેલ છે?

Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati Q4

29 / 35

29. સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવા કઈ વ્યવસ્થા ઉત્તમ છે?

30 / 35

30. સુકાયેલ કાદવનો ઉપયોગ કયાં થાય છે?

31 / 35

31. સિવેઝ એ..............કચરો છે.

32 / 35

32. નીચેનામાંથી કયું અકાર્બનિક અશુદ્ધિ ઘટક સિવેઝમાં જોવા મળે છે?

33 / 35

33. કયા પદાર્થો જમીનના છિદ્રો બંઘ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે?

34 / 35

34. નીચેના પૈકી કયું કારણ રોગ ફેલાવવા માટે જવાબદાર નથી?

35 / 35

35. સિવેઝ.....................નું જટિલ મિશ્રણ છે.

Your score is

The average score is 8%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 13 Mcq Quiz Gujarati

Leave a Reply