Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 7 Science Chapter 9 Mcq Quiz, Std 7 Science Chapter 9 Mcq Test, Std 7 Science Chapter 9 Mcq Question, Std 7 Science Chapter 9 Mcq Online Test.

Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 9ગતિ અને સમય
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. ગતિ અને સમય

MCQ : 40

1 / 40

1. શાળામાં પ્રયોગ માટે લોલકનો આવર્તકાળ માપવા માટે તમે શું ન વાપરી શકો?

2 / 40

2. આપેલ આકૃતિ શેની છે?

std 7 science chapter 9 mcq gujarati q35

3 / 40

3. જંતરમંતરનું છાયાયંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે?

4 / 40

4. કનક મગનને પૂછે છે કે મહેસાણાથી વિસનગર શહેર વચ્ચેનું અંતર કયા એકમમાં માપવામાં આવતું હશે?

5 / 40

5. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર-સમયનો આલેખ કેવો હોય છે?

6 / 40

6. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(1) સાદા લોલકમાં ઘાતુના ગોળાને લોલકનો “બોબ” કહે છે.

(2) ટ્રેનની ઝડપ સામાન્ય રીતે km/h એકમમાં મપાય છે.

7 / 40

7. દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કયા દેશે કરેલું છે?

8 / 40

8. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય?

9 / 40

9. 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે?

10 / 40

10. કોઈ પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે ત્યારે પદાર્થ............ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય.

11 / 40

11. નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી?

(1) જયારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ ઘટે છે.

(2) જ્યારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ વધે છે.

12 / 40

12. સમયનું માપન કરતું સાધન કયું છે?

13 / 40

13. 1 દિવસ =.................કલાક થાય.

14 / 40

14. નીચેનામાંથી કયા પ્રાણીની ઝડપ સૌથી વધુ હોય છે?

15 / 40

15. પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા માટે કઈ ભૌતિક રાશિ વપરાય છે?

16 / 40

16. ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ કયા પ્રકારની ગતિ છે?

17 / 40

17. ગ્રહો અને તારાઓની ઉંમર…………વર્ષમાં માપવામાં આવે છે.

18 / 40

18. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની……..કહેવાય.

19 / 40

19. સ્પીડોમીટર શાનું માપન કરે છે?

20 / 40

20. સમયનો મૂળભૂત એકમ કયો છે?

21 / 40

21. લોલકનો આવર્તકાળ અચળ હોય છે, તેની શોધ કોણે કરી હતી?

22 / 40

22. માનવીની મહત્તમ ઝડપ………………km/h હોય છે.

23 / 40

23. ઝડપનો મૂળભૂત એકમ કયો છે?

24 / 40

24. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ ખોટો નથી?

25 / 40

25. ……....વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે.

26 / 40

26. સેકન્ડ માટેની સંજ્ઞા કઈ છે?

27 / 40

27. મીટર માટેની સંજ્ઞા કઈ છે?

28 / 40

28. એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને શું કહે છે?

29 / 40

29. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમય દરમિયાન પુનરાવર્તન થતું નથી?

30 / 40

30. આલેખમાં X - અક્ષ અને Y- અક્ષનાં છેદબિંદુને શું કહે છે?

31 / 40

31. ગૌતમ તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ છે, તો તેનું હૃદય આરામની અવસ્થામાં એક મિનિટમાં લગભગ…………ધબકારા કરતું હશે.

32 / 40

32. કયા પ્રકારની ગતિ માટે અંતર - સમયનો આલેખ સુરેખ હોય છે?

33 / 40

33. દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકનો આવર્તકાળ આશરે કેટલો હોય છે?

34 / 40

34. 1 માઈક્રોસેકન્ડ એટલે.............

35 / 40

35. ભારત દેશની ‘નેશનલ ફિઝીકલ લેબોરેટરી’ વડે સમય માપનની સેવા પૂરી પાડવામાં આવે છે, તે ભારત દેશના કયા શહેરમાં આવેલી છે?

36 / 40

36. આવર્તગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ કયું છે?

37 / 40

37. લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી?

38 / 40

38. નીચે પૈકી કયું ઉદાહરણ આવર્તગતિનું છે?

39 / 40

39. લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય?

40 / 40

40. અંતર - સમયના આલેખમાં X - અક્ષ પર શું દર્શાવવામાં આવે છે?

Your score is

The average score is 36%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 9 Mcq Quiz Gujarati

Leave a Reply