Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2
Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2

Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 2 Mcq Quiz.

Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2દિલ્લી સલ્તનત
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2
0%
7

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. દિલ્લી સલ્તનત

MCQ : 35

ભાગ : 2

1 / 35

1. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?

2 / 35

2. કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?

3 / 35

3. દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?

4 / 35

4. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?

5 / 35

5. દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ કયો છે?

6 / 35

6. કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો?

7 / 35

7. અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી?

8 / 35

8. સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?

9 / 35

9. સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો?

10 / 35

10. વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?

11 / 35

11. કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?

12 / 35

12. અલાઉદીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?

13 / 35

13. ગુલામવંશના સુલતાનોમાં કયા એક સુલતાનનો સમાવેશ થતો નથી?

14 / 35

14. અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું?

15 / 35

15. વિજયનગર સામ્રાજ્ય પર સાલુવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?

16 / 35

16. શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે?

17 / 35

17. વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?

18 / 35

18. દિલ્લીના કયા શાસકની યોજના ‘તરંગી યોજના' તરીકે ઓળખાય છે?

19 / 35

19. દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’ (ચારગાન) ની સ્થાપના કોણે કરી હતી?

20 / 35

20. બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયાં હતાં?

21 / 35

21. અલાઉદીન ખલજીએ ક્યો દરવાજો બંધાવ્યો હતો?

22 / 35

22. આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો?

23 / 35

23. અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી?

24 / 35

24. બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહમની બીજાના વજીરનું નામ શું હતું?

25 / 35

25. ઢાઈ દિનકા ઝોંપડા' નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે?

26 / 35

26. કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?

27 / 35

27. તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી?

28 / 35

28. બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

29 / 35

29. બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?

30 / 35

30. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?

31 / 35

31. વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું, તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

32 / 35

32. કુષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?

33 / 35

33. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

34 / 35

34. કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?

35 / 35

35. ઝફરખાને કયું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું?

Your score is

The average score is 40%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 MCQ Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2

This Post Has One Comment

Leave a Reply