Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati (ધોરણ 8 વિજ્ઞાન Quiz)

Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati
Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati

Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati, ધોરણ 8 વિજ્ઞાન Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 8 Science Chapter 5 Mcq Quiz, Std 8 Science Chapter 5 Mcq Test, Std 8 Science Chapter 5 Mcq Question, Std 8 Science Chapter 5 Mcq Online Test.

Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 5વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati
0%
12

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

MCQ : 40

1 / 40

1. રણ નિર્માણ” વિષે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

2 / 40

2. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત કચા નંબરે છે?

3 / 40

3. વનનાબૂદીના કારણે ભૂમિની જળસંગ્રહ ક્ષમતામાં શો ફેર પડે છે?

4 / 40

4. નીચેનામાંથી ક્યું પ્રાણી "લુપ્ત સજીવ" ની યાદીમાં આવે છે?

5 / 40

5. આપેલ ફોટોગ્રાફમાં દર્શાવેલ પ્રાણીનું નામ શું છે?

Picture2 3

6 / 40

6. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

7 / 40

7. વનનાબૂદી નીચેનામાંથી કયા કારણસર કરવામાં આવતી નથી?

8 / 40

8. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

9 / 40

9. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ શાના વિષે ખ્યાલ આપે છે?

10 / 40

10. ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે કયું છે?

11 / 40

11. 5 ટન કાગળ બનાવવા માટે કેટલાં પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવાં પડશે?

12 / 40

12. વનનાબૂદીના લીધે........

13 / 40

13. પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જલચક્રનું સંતુલન બગડી જાય અને વરસાદમાં..........

14 / 40

14. ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોને મોટા પાયે કાપવામાં આવે તેને શું કહેવાય?

15 / 40

15. બાયસન એ શું છે?

16 / 40

16. પૃથ્વી પરથી પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લેવાનો ગુણધર્મ કયો વાયુ ધરાવે છે?

17 / 40

17. ચોક્કસ સમયગાળા દરમિયાન વાતાવરણીય પરિવર્તનના કારણે દૂરના વિસ્તારમાંથી ઉડીને આવતા પક્ષીઓને કેવા પક્ષીઓ કહેવાય?

18 / 40

18. કર્ણાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરિયોજનાની શરૂઆત કરી છે?

19 / 40

19. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે?

20 / 40

20. અંજલીબેન વનનાબૂદીના નિવારણ માટેનાં કેટલાક વિધાનો સૂચવે છે તો તેમાંથી કયું ખોટું છે?

21 / 40

21. નીચેનામાંથી શાનો જૈવ ઘટકોમાં સમાવેશ થાય છે?

22 / 40

22. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ક્યું છે?

23 / 40

23. પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન એટલે........

24 / 40

24. મોગલી નામનો બાળક જંગલમાં વસવાટ કરે છે તો તે ક્યા આવરણમાં આવે?

25 / 40

25. વિશ્વના જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં કેટલા વિસ્તારો આવેલા છે?

26 / 40

26. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેવા પ્રાણીઓને શું કહેવાય?

27 / 40

27. ગીરમાં સિંહની વસતિને બચાવવાના હેતુથી કઈ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે?

28 / 40

28. ગુજરાત રાજ્યમાં કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલાં છે?

29 / 40

29. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે?

30 / 40

30. પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહેવાય છે?

31 / 40

31. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઇ ચૂકી છે?

32 / 40

32. પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે.............

33 / 40

33. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે?

34 / 40

34. વાઘના સંરક્ષણ માટે ક્યો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે?

35 / 40

35. સાતપુડા જંગલમાં જોવા મળતાં સૌથી ઊંચા વૃક્ષો કયાં છે?

36 / 40

36. ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપતિ બનાવવા માટેનો વિકલ્પ કયો છે?

37 / 40

37. નીચેનામાંથી વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો કયો છે?

38 / 40

38. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે?

39 / 40

39. તૃપ્તિ નામની વિદ્યાર્થીનીએ નાશપ્રાય: જાતિઓની યાદી બનાવી છે. આ યાદીનો સમાવેશ કઈ બુકમાં થશે?

40 / 40

40. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિસૃષ્ટિમાં થાય છે?

Your score is

The average score is 50%

0%

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Science Chapter 5 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply