Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 15 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 15 Mcq Quiz.

Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 15ભારતીય બંધારણ
MCQ :30
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati
0%
8

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 15 MCQ QUIZ

એકમ : 15. ભારતીય બંધારણ

MCQ : 30

1 / 30

1. 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?

2 / 30

2. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ............. ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું.

3 / 30

3. ભારત દેશ ........... ના રોજ સ્વતંત્ર થયો.

4 / 30

4. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

5 / 30

5. આપણાં દેશમાં દર વર્ષે............બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે.

6 / 30

6. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?

7 / 30

7. ............ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે.

8 / 30

8. આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?

9 / 30

9. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?

10 / 30

10. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

11 / 30

11. ભારત એક.............લોકશાહી દેશ છે.

12 / 30

12. બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?

13 / 30

13. ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?

14 / 30

14. ડો. ભીમરાવ આંબેડકરે...........ના હકને ‘બંધારણના આત્મા સામાન’ કહ્યો છે.

15 / 30

15. આપણાં દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું............બંધારણ છે.

16 / 30

16. કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?

17 / 30

17. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?

18 / 30

18. ……………લોકશાહીનું મહત્વનું પાસું છે.

19 / 30

19. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

20 / 30

20. કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક : નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : ...........

21 / 30

21. લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?

22 / 30

22. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

23 / 30

23. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

24 / 30

24. ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

25 / 30

25. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન' કહ્યો છે?

26 / 30

26. સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?

27 / 30

27. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?

28 / 30

28. બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?

29 / 30

29. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?

30 / 30

30. બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?

Your score is

The average score is 56%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 15 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply