Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 16 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 16 Mcq Quiz.

Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 16સંસદ અને કાયદો
MCQ :30
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati
0%
6

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 16 MCQ QUIZ

એકમ : 16. સંસદ અને કાયદો

MCQ : 30

1 / 30

1. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મૉડેલના આધારે વિકસાવી છે?

2 / 30

2. રાષ્ટ્રપ્રમુખે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?

3 / 30

3. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે?

4 / 30

4. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે?

5 / 30

5. દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?

6 / 30

6. સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે?

7 / 30

7. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?

8 / 30

8. રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ?

9 / 30

9. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

10 / 30

10. સંધ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે?

11 / 30

11. રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?

12 / 30

12. આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે?

13 / 30

13. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?

14 / 30

14. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?

15 / 30

15. આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે?

16 / 30

16. આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?

17 / 30

17. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે?

18 / 30

18. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?

19 / 30

19. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?

20 / 30

20. સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે?

21 / 30

21. સંસદની કારોબારીના વડા કોણ છે?

22 / 30

22. રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે?

23 / 30

23. નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે?

24 / 30

24. પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથગ્રહણ કોણ કરાવે છે?

25 / 30

25. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે?

26 / 30

26. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતાં?

27 / 30

27. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

28 / 30

28. આપણા દેશના બંધારણીય વડા કોણ છે?

29 / 30

29. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?

30 / 30

30. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે છે?

Your score is

The average score is 62%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 16 Mcq Quiz Gujarati
Scroll to Top