Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 3 Mcq Quiz.

Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
MCQ :42
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati
0%
19

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

MCQ : 42

1 / 42

1. અંગ્રેજોની જકાતનીતિથી સમાજનો ક્યો વર્ગ બરબાદ થઈ ગયો?

2 / 42

2. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું?

3 / 42

3. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?

4 / 42

4. મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ ક્યા સ્થળ ઉપર કૂચ કરી?

5 / 42

5. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય?

6 / 42

6. કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી?

7 / 42

7. કાલપી, ગ્વાલિયર જેવાં સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું?

8 / 42

8. સૌપ્રથમ કયા પ્રાંતના સિપાઈઓએ ઍન્ફિલ્ડ રાઇલના કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો?

9 / 42

9. ઈ. સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી?

10 / 42

10. નીચેના પૈકી કયા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું?

11 / 42

11. બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?

12 / 42

12. ઈ. સ. 1857ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું?

13 / 42

13. અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી?

14 / 42

14. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી?

15 / 42

15. નીચેના પૈકી ક્યું જોડકું યોગ્ય છે?

16 / 42

16. લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું?

17 / 42

17. ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?

18 / 42

18. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનાં જવાબદાર કારણોમાં કયા એક કારણનો સમાવેશ કરી શકાય નહિ?

19 / 42

19. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા?

20 / 42

20. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે?

21 / 42

21. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું?

22 / 42

22. ઍન્ફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી?

23 / 42

23. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં કોણે ભાગ લીધો નહોતો?

24 / 42

24. ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું?

25 / 42

25. મહિસાગર જિલ્લાના ક્યા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી?

26 / 42

26. ઉત્તર ભારતનાં સંગ્રામનાં મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી?

27 / 42

27. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી?

28 / 42

28. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા?

29 / 42

29. ક્યા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા?

30 / 42

30. ઈ. સ. 1857ના સંગ્રામનાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી?

31 / 42

31. સહાયકારી યોજનાનો જનક કોણ હતો?

32 / 42

32. ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર……

33 / 42

33. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો, કારણ કે......

34 / 42

34. મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?

35 / 42

35. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય કારણ કયું હતું?

36 / 42

36. અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું?

37 / 42

37. મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી?

38 / 42

38. લૉર્ડ ડેલહાઉસીએ કયા પેશ્વાનું પેન્શન બંધ કરી દીધું હતું?

39 / 42

39. ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું?

40 / 42

40. 10 મે, 1857નાં રોજ 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ ક્યાં થયો હતો?

41 / 42

41. ઈ. સ. 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો છે?

42 / 42

42. 29 માર્ચ, 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાઈઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો?

Your score is

The average score is 54%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 3 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply