Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 4 Mcq Quiz.

Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati
0%
21

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો

MCQ : 55

1 / 55

1. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહઉદ્યોગોનો કયો યુગ હતો?

2 / 55

2. અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું?

3 / 55

3. ક્યા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર' કહેવામાં આવતું?

4 / 55

4. સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે?

5 / 55

5. નીચેના પૈકી કયા સ્થળે લોખંડ-પોલાદ ઉદ્યોગ આવેલો છે?

6 / 55

6. કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે?

7 / 55

7. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો?

8 / 55

8. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો?

9 / 55

9. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

10 / 55

10. ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું?

11 / 55

11. નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્લીમાં આવેલી નથી?

12 / 55

12. અંગ્રેજોએ ભારતના પૂર્વકિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી?

13 / 55

13. દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો?

14 / 55

14. કોના સમયમાં કોલકાતા અને પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે તાર-ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી?

15 / 55

15. મુંબઈમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે સ્થપાઈ હતી?

16 / 55

16. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી?

17 / 55

17. જમશેદજી તાતાએ લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું?

18 / 55

18. મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું?

19 / 55

19. ઈ. સ. 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્લી જીત્યું હતું?

20 / 55

20. મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું?

21 / 55

21. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાનાં લગ્ન કઈ રાજકુમારી સાથે થયાં હતાં?

22 / 55

22. અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી?

23 / 55

23. ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી?

24 / 55

24. નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું?

25 / 55

25. અંગ્રેજોએ સ્થાપેલા ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે?

26 / 55

26. અંગ્રેજોએ ઈ. સ. 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી?

27 / 55

27. ભારતમાં ઈ. સ. 1853માં કયાં સ્થળો વચ્ચે રેલમાર્ગની શરૂઆત થઈ હતી?

28 / 55

28. નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો?

29 / 55

29. અંગ્રેજોને નવી દિલ્લીનું નિર્માણ કરતાં કેટલાં વર્ષ લાગ્યાં હતાં?

30 / 55

30. અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો?

31 / 55

31. નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો?

32 / 55

32. આધુનિક નવી દિલ્લીની ડિઝાઇન ક્યા સ્થપતિઓએ તૈયાર કરી હતી?

33 / 55

33. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી?

34 / 55

34. ભારતમાં એવું કયું શહેર છે કે જે મુસ્લિમ સલ્તનત, મુઘલયુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય?

35 / 55

35. અંગ્રેજોએ નીચેના પૈકી કયા શહેરમાં પહેલી કોઠી (મથક) સ્થાપી હતી?

36 / 55

36. ઈ. સ. 1573માં મુઘલ બાદશાહ અકબરે કયું શહેર જીત્યું હતું?

37 / 55

37. નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે?

38 / 55

38. અંગ્રેજોના સમયનાં એવાં ક્યાં શહેરો છે કે જ્યાં અંગ્રેજોએ પહેલાં કિલ્લો બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય અને આજે તે મહાનગરો હોય?

39 / 55

39. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યા નામે ઓળખાતું હતું?

40 / 55

40. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા?

41 / 55

41. ભારતના કારીગરો કયાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાંને રંગવાનું કામ કરતા હતા?

42 / 55

42. ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતાં સમય જતાં અમદાવાદમાં કુલ કેટલી મિલો સ્થપાઈ હતી?

43 / 55

43. અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કર્યું?

44 / 55

44. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગમાં થઈ હતી?

45 / 55

45. અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો?

46 / 55

46. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું?

47 / 55

47. નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે?

48 / 55

48. ભારતની મજબૂત ગ્રામઅર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી?

49 / 55

49. ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી?

50 / 55

50. સુરત શહેર વસ્ત્ર ઉપર ક્યા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું?

51 / 55

51. ઈ. સ. 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું?

52 / 55

52. ફૉર્ટ વિલિયમ’ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?

53 / 55

53. નીચેના પૈકી કયું શહેર મુઘલયુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું?

54 / 55

54. અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ હતી?

55 / 55

55. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી?

Your score is

The average score is 68%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 4 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply