Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 9 Mcq Quiz.

Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9સંસાધન
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. સંસાધન

MCQ : 40

1 / 40

1. જંગલો, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે કેવાં સંસાધનો કહેવાય છે?

2 / 40

2. ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?

3 / 40

3. વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની…..

4 / 40

4. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

5 / 40

5. જમીન અને જળસ્રોતોને કોણ પ્રદૂષિત કરે છે?

6 / 40

6. કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?

7 / 40

7. જળ એ કેવું સંસાધન છે?

8 / 40

8. નીચેના પૈકી કયાં સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે?

9 / 40

9. સંસાધનનો ગુણધર્મ કયો છે?

10 / 40

10. ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

11 / 40

11. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે…......

12 / 40

12. મકાનો, સડક, પુલો, બોગદાં વગેરે કેવાં સંસાધનો છે?

13 / 40

13. જો તમે સૌર ઊર્જા, જળ ઊર્જા, જૈવ ઈંધણ, પવન ઊર્જા જેવી ઊર્જાનો ઉપયોગ કરો છો, તો તે કેવા પ્રકારનાં સંસાધનો છે?

14 / 40

14. ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

15 / 40

15. નીચેનામાંથી કયું સંસાધન માનવસર્જિત નથી?

16 / 40

16. નીચેનાં પૈકી કયાં સંસાધનો સર્વસુલભ સંસાધનો છે?

17 / 40

17. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી?

18 / 40

18. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

19 / 40

19. વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ ક્યા પ્રકારનું સંસાધન છે?

20 / 40

20. કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે?

21 / 40

21. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન....

22 / 40

22. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

23 / 40

23. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કેવા સંસાધનો કહેવાય છે?

24 / 40

24. કયું સંસાધન બિનનવીનીકરણીય સંસાધન છે?

25 / 40

25. જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવાં સંસાધનો કહેવાય છે?

26 / 40

26. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?

27 / 40

27. નીચેનાં પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે?

28 / 40

28. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

29 / 40

29. નીચેના પૈકી કયું પરિબળ જળતંગી માટે જવાબદાર નથી?

30 / 40

30. નીચેનાંમાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે?

31 / 40

31. જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવાં સંસાધનો કહે છે?

32 / 40

32. પૃથ્વીસપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?

33 / 40

33. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે?

34 / 40

34. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?

35 / 40

35. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

36 / 40

36. ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ?

37 / 40

37. હું સર્વસુલભ સંસાધન છું.

38 / 40

38. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

39 / 40

39. બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ કયું સંસાધન મોખરાના સ્થાને છે?

40 / 40

40. તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ કયું સંસાધન સૌથી વધુ ઉપયોગી છે?

Your score is

The average score is 62%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 9 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply