Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 10 Mcq Quiz.

Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10સરકારના અંગો
MCQ :60
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. સરકારના અંગો

MCQ : 60

1 / 60

1. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

2 / 60

2. ………………એ સંસદનું નીચલું ગૃહ છે.

3 / 60

3. કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે?

4 / 60

4. નાણાકીય ખરડો પ્રથમ……………માં જ રજુ થઈ શકે છે.

5 / 60

5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક………………કરે છે.

6 / 60

6. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં……………….ફરજો બજાવે છે.

7 / 60

7. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે?

8 / 60

8. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

9 / 60

9. લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે?

10 / 60

10. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નીમે છે?

11 / 60

11. ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે?

12 / 60

12. ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે?

13 / 60

13. વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

14 / 60

14. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

15 / 60

15. ………………..યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે.

16 / 60

16. કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે?

17 / 60

17. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ....….… દ્વારા કરવામાં આવે છે.

18 / 60

18. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે?

19 / 60

19. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે?

20 / 60

20. લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે?

21 / 60

21. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ................ , .............અને...............છે.

22 / 60

22. તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા………………કહેવાય છે.

23 / 60

23. સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વૉટ......................આપે છે.

24 / 60

24. બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

25 / 60

25. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

26 / 60

26. વિધાનસભાના સભ્યોની સંખ્યા...............થી ઓછી નહિ અને…………...થી વધારે હોઈ શકશે નહીં.

27 / 60

27. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે?

28 / 60

28. નીચેના કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં નથી?

29 / 60

29. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?

30 / 60

30. ગુજરાતમાં…………………ધારાસભા નથી.

31 / 60

31. સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે?

32 / 60

32. સંઘસરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી?

33 / 60

33. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

34 / 60

34. સંસદનાં બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે?

35 / 60

35. ……………….દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમાય છે.

36 / 60

36. સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે?

37 / 60

37. સંઘસરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે?

38 / 60

38. રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે?

39 / 60

39. ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે?

40 / 60

40. વડા પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે?

41 / 60

41. આયોજનપંચ (નીતિપંચ) ના અધ્યક્ષ હોદાની રૂએ………………જ છે.

42 / 60

42. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

43 / 60

43. જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે, તેને કેવુ ગામ જાહેર કરવામાં આવે છે?

44 / 60

44. ગ્રામપંચાયતનો વહીવટ……………….સંભાળે છે.

45 / 60

45. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું કોને સોંપે છે?

46 / 60

46. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

47 / 60

47. ………………..એ સંસદનું ઉપલું ગૃહ છે.

48 / 60

48. નીતિપંચ (આયોજનપંચ) નું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ કોણ સંભાળે છે?

49 / 60

49. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

50 / 60

50. મહાભિયોગ (Impeachment) ની કાર્યવાહી કોના પર કરવામાં આવે છે?

51 / 60

51. રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે?

52 / 60

52. બંધારણીય 73મા સુધારાથી...................ની જોગવાઈ કરવામાં આવી છે.

53 / 60

53. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

54 / 60

54. સંસદમાં અંદાજપત્ર……………….રજૂ કરે છે.

55 / 60

55. પંચાયતીરાજનું માળખું.....................છે.

56 / 60

56. કાયદા માટેની દરખાસ્ત………………….કહેવાય છે.

57 / 60

57. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

58 / 60

58. ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?

59 / 60

59. રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે?

60 / 60

60. …………………..સંસદના અભિન્ન અંગ સમાન છે.

Your score is

The average score is 54%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 10 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply