Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 11 Mcq Quiz.

Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ભારતનું ન્યાયતંત્ર
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

એકમ : 11. ભારતનું ન્યાયતંત્ર

MCQ : 45

1 / 45

1. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક………………. ના ધોરણે થાય છે.

2 / 45

2. જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?

3 / 45

3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ કોણ લેવડાવે છે?

4 / 45

4. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે.

5 / 45

5. વડી અદાલત કઈ અદાલત તરીકે સ્થાન ધરાવે છે?

6 / 45

6. વડી અદાલતના ચુકાદા સામે ક્યાં અપીલ કરી શકાય?

7 / 45

7. ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે

8 / 45

8. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય……………………વર્ષની હોય છે.

9 / 45

9. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે?

10 / 45

10. વડી અદાલતોના ન્યાયાધીશો કેટલાં વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે?

11 / 45

11. મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર…………………..માં છે.

12 / 45

12. ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે?

13 / 45

13. ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?

14 / 45

14. વડી અદાલતના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે છે?

15 / 45

15. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી……………………ગણાય છે.

16 / 45

16. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?

17 / 45

17. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય?

18 / 45

18. ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે?

19 / 45

19. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનોનું કામકાજ………………….ભાષામાં થાય છે.

20 / 45

20. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે?

21 / 45

21. ભારતની સર્વોચ્ચ અદાલત………………..શહેરમાં આવેલી છે.

22 / 45

22. સર્વોચ્ચ અદાલતને………………………અદાલત (Court of Records) પણ કહી શકાય.

23 / 45

23. ભારતનાં અસમ સહિત ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટે કેટલી વડી અદાલતો છે?

24 / 45

24. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે?

25 / 45

25. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.

26 / 45

26. ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય…………….વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.

27 / 45

27. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે?

28 / 45

28. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા શેની રચના કરવામાં આવી છે?

29 / 45

29. જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ………………..સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.

30 / 45

30. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ માટે તેમજ અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર કઈ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે?

31 / 45

31. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે…………………ની રચના થઈ છે.

32 / 45

32. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે?

33 / 45

33. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની…………………કરવાની સત્તા છે.

34 / 45

34. વડી અદાલતનાં અધિકારક્ષેત્રોમાં કયું અધિકારક્ષેત્ર નથી?

35 / 45

35. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?

36 / 45

36. ભારતના ન્યાયતંત્રની ટોચ પર……………….અદાલત છે.

37 / 45

37. વડી અદાલત………………….અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે.

38 / 45

38. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?

39 / 45

39. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય છે.

40 / 45

40. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને……………………શપથ લેવડાવે છે.

41 / 45

41. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.

42 / 45

42. ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.

43 / 45

43. ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?

44 / 45

44. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલાં વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ?

45 / 45

45. સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Leave a Reply