Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 9 Mcq Quiz.

Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

MCQ : 40

1 / 40

1. અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને……………….કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ.

2 / 40

2. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવીએ છીએ?

3 / 40

3. .………………….ને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

4 / 40

4. ……………………વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.

5 / 40

5. ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં શી જોગવાઇ છે?

6 / 40

6. એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?

7 / 40

7. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે?

8 / 40

8. દર વર્ષે કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?

9 / 40

9. માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ.........................નું પીઠબળ છે.

10 / 40

10. કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની………………છીનવી શકાય નહિ.

11 / 40

11. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ......................નો આશરો લઈ શકાતો નથી.

12 / 40

12. લઘુતીઓને પોતાની ……………….. સંસ્થાઓ સ્થાપવાનો હક છે.

13 / 40

13. એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?

14 / 40

14. …………… અને …………… એક સિક્કાની બે બાજુઓ છે.

15 / 40

15. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?

16 / 40

16. મૂળભૂત હકોને.........................નું પીઠબળ છે.

17 / 40

17. એક અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે?

18 / 40

18. રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે?

19 / 40

19. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન' કહ્યો છે?

20 / 40

20. કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?

21 / 40

21. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે?

22 / 40

22. ……………..રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે.

23 / 40

23. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?

24 / 40

24. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?

25 / 40

25. …………………ના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે.

26 / 40

26. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?

27 / 40

27. ……………..સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.

28 / 40

28. કયું આચરણ સામાજિક કલંક ગણાય?

29 / 40

29. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?

30 / 40

30. કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય છે?

31 / 40

31. ડૉ. ભીમરાવ આંબેડકરે…………………….ના હકને ‘બંધારણના આત્મા સમાન' કહ્યો છે.

32 / 40

32. બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી ક્યા હકનો સમાવેશ થતો નથી?

33 / 40

33. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંધન થયું ગણાય?

34 / 40

34. માર્ગદર્શક સિદ્ધાંતો.................અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે.

35 / 40

35. બધા નાગરિકો..................સમક્ષ સમાન છે.

36 / 40

36. કયું આચરણ સામાજિક કલંક ગણાય?

37 / 40

37. સંયુક્ત રાષ્ટ્રો (UN) ની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા?

38 / 40

38. દર વર્ષે ક્યા દિવસને ‘માનવ હકદિન' તરીકે ઊજવવામાં આવે છે?

39 / 40

39. ભારત એક……………….બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે.

40 / 40

40. કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?

Your score is

The average score is 50%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Scroll to Top