Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 5 Mcq Quiz.

Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5ભારત : આઝાદી તરફ પ્રયાણ
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati
0%
4

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. ભારત : આઝાદી તરફ પ્રયાણ

MCQ : 55

1 / 55

1. …………… એ ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’ માં વિલીનીકરણ કર્યું.

2 / 55

2. ગાંધીજીએ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે.................... ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

3 / 55

3. …….........એ દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ' સાથે કરી હતી.

4 / 55

4. ‘‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.'' એમ કોણે કહ્યું હતું?

5 / 55

5. આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

6 / 55

6. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?

7 / 55

7. હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?

8 / 55

8. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?

9 / 55

9. ) ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?

10 / 55

10. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.

11 / 55

11. સરહદના ગાંધી' કોણ કહેવાયા?

12 / 55

12. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) મુંબઈમાં નૌકાવિગ્રહ થયો.

(B) વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના રજૂ કરી.

(C) સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી.

(D) સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા.

13 / 55

13. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?

14 / 55

14. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?

15 / 55

15. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઇ?

16 / 55

16. કરેંગે યા મરેંગે.’’ ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?

17 / 55

17. …………………ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.

18 / 55

18. સાયમન કમિશનમાં કુલ……………..સભ્યો હતા.

19 / 55

19. .....……………..એ કૉંગ્રેસ છોડીને 'ફોરવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.

20 / 55

20. ……………નાં આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.

21 / 55

21. સુભાષચંદ્ર બોઝે................રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.

22 / 55

22. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ....................નો સત્યાગ્રહ શરૂ કર્યો.

23 / 55

23. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.

24 / 55

24. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ ક્યા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

IMG 20231021 172237

25 / 55

25. ………………….ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.

26 / 55

26. મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?

27 / 55

27. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?

28 / 55

28. પ્રો. અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ' કહે છે.

29 / 55

29. કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?

30 / 55

30. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

31 / 55

31. સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે.................અને..............નામ આપ્યાં.

32 / 55

32. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

33 / 55

33. 'નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી.

34 / 55

34. નેતાજી’ નું હુલામણું નામ કોને મળ્યું હતું?

35 / 55

35. જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ……………ના હિમાયતી હતા.

36 / 55

36. 'ચલો દિલ્લી'નું સૂત્ર કોણે આપ્યું હતું?

37 / 55

37. હિંદ સ્વાતંત્ર્યધારો' કોણે પસાર કર્યો?

38 / 55

38. સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યાં.

39 / 55

39. ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?

40 / 55

40. સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?

41 / 55

41. અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે.................... નું અવસાન થયું.

42 / 55

42. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો?

43 / 55

43. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ 'હિંદ છોડો' ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?

44 / 55

44. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?

45 / 55

45. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ગાંધીજી અને વાઇસરૉય ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ.

(B) સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.

(C) ગાંધીજીએ અમદાવાદના સાબરમતી રિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.

(D) હિંદી રાષ્ટ્રીય મહાસભાએ સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવ્યો.

46 / 55

46. કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે?

47 / 55

47. ……………….સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.

48 / 55

48. સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને....................નું હુલામણું નામ આપ્યું

49 / 55

49. ઈ. સ. 1930માં કૉંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?

50 / 55

50. ભારતના દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?

51 / 55

51. આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?

52 / 55

52. હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?

53 / 55

53. સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?

54 / 55

54. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?

55 / 55

55. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી.

(B) સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.

(C) મુંબઈમાં મળેલી કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

(D) કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો.

Your score is

The average score is 75%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati
Scroll to Top