Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 6 Mcq Quiz.

Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 61945 પછીનું વિશ્વ
MCQ :51
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

એકમ : 6. 1945 પછીનું વિશ્વ

MCQ : 51

1 / 51

1. ક્યૂબાની નાકાબંધી ક્યા દેશે કરી?

2 / 51

2. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?

3 / 51

3. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં................ની ચળવળો શરૂ થઈ ચૂકી હતી.

4 / 51

4. સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી?

5 / 51

5. એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?

6 / 51

6. આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે?

7 / 51

7. રશિયાએ……………..નામના લશ્કરી સંગઠનની રચના કરી.

8 / 51

8. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) નાટો (NATO) લશ્કરી સંગઠનની રચના થઈ.

(B) રશિયાએ પરમાણુ અખતરો કર્યો.

(C) અમેરિકાએ ક્યૂબાની નાકાબંધી કરી.

(D) અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

9 / 51

9. મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી…………..નામનું લશ્કરી જૂથ રચાયું.

10 / 51

10. સોવિયેત યુનિયને................ના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો.

11 / 51

11. સોવિયેત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી?

12 / 51

12. ઈ. સ. 1954માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ?

13 / 51

13. પેરેસ્ટ્રોઇક્રા’ એટલે…………….

14 / 51

14. ભારતે ઈ. સ. 1949માં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી?

15 / 51

15. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ભારતદેશ આઝાદ થયો.

(B) સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી કરી.

(C) ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ.

(D) ચીને પરમાણુ અખતરો કર્યો.

16 / 51

16. સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે?

17 / 51

17. વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું?

18 / 51

18. ઈ. સ. 1971માં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી?

19 / 51

19. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ..............તરીકે ઓળખાય છે.

20 / 51

20. ભારતના પ્રથમ વડા પ્રધાન.............. ના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી.

21 / 51

21. દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના……………..દેશો માટે સુખદ પરિણામ આવ્યું.

22 / 51

22. એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?

23 / 51

23. મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જૂથની રચના થઇ?

24 / 51

24. કઇ ઘટના 20મી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે.

25 / 51

25. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને………………વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.

26 / 51

26. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?

27 / 51

27. ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં…………………જાળવવાનું છે.

28 / 51

28. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) કારિંગલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું.

(B) ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી.

(C) ચીને ભારત પર આક્રમણ કર્યું.

(D) સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ.

29 / 51

29. સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા?

30 / 51

30. નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે?

31 / 51

31. કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહફાળો છે?

32 / 51

32. ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે?

33 / 51

33. બર્લિન ક્યા દેશની રાજધાની છે?

34 / 51

34. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

35 / 51

35. …………….એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.

36 / 51

36. એપ્રિલ, 1949માં વિશ્વમાં કયાં લશ્કરી સંગઠનની રચના થઈ?

37 / 51

37. કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ-કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે?

38 / 51

38. ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો?

39 / 51

39. તટસ્થ રાષ્ટ્રોએ………………….નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.

40 / 51

40. નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે?

41 / 51

41. બિનજોડાણવાળી ચળવળને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું?

42 / 51

42. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું.

(B) મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી બન્યા.

(C) ઇન્ડોનેશિયા દેશ સ્વતંત્ર થયો.

(D) બેલગ્રેડ ખાતે યોજાયેલ તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના થઈ.

43 / 51

43. નેપાલમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો?

44 / 51

44. ……………..ની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

45 / 51

45. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) સોવિયેત યુનિયનમાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.

(B) યૂ.એસ.એ. ના ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો.

(C) ભારતે પોખરણ (રાજસ્થાન) ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો.

(D) બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી.

46 / 51

46. આજે વિશ્વના સૌથી વધુ દેશો...............જૂથના સભ્યો છે.

47 / 51

47. 11 માર્ચ, 1985માં………………..સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા.

48 / 51

48. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?

49 / 51

49. ………………..ના દિવસે સંયુક્ત રાષ્ટ્રો(United Nations) ની સ્થાપના થઈ.

50 / 51

50. ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે?

51 / 51

51. સંયુક્ત રાષ્ટ્રી(યુ.એન)ની વિધિવત સ્થાપના ક્યારે થઇ?

Your score is

The average score is 66%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 6 Mcq Quiz Gujarati
Scroll to Top