Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 7 Mcq Quiz.

Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 7સ્વાતંત્ર્યોત્તર ભારત
MCQ :65
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati
0%
6

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

એકમ : 7. સ્વાતંત્ર્યોત્તર ભારત

MCQ : 65

1 / 65

1. રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ' (ચૅરમૅન) કોણ હતા?

2 / 65

2. આંધ્ર પ્રદેશમાંથી....................રાજયની રચના થઈ.

3 / 65

3. ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં સાતેય રાજ્યોને……………….તરીકે ઓળખવામાં આવે છે.

4 / 65

4. ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું?

5 / 65

5. ……………….માં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.

6 / 65

6. ઉઘોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેકનોલૉજીનો ઉપયોગ વધી રહ્યો છે?

7 / 65

7. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી?

8 / 65

8. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?

9 / 65

9. હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?

10 / 65

10. નીચેનાંમાંથી કયાં બે રાજ્યો ‘સેવન સિસ્ટર્સમાંનાં રાજ્યો નથી?

11 / 65

11. ઈ. સ. 1975માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડયો હતો?

12 / 65

12. દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?

13 / 65

13. .................સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા.

14 / 65

14. રાજ્યોની પુનર્રચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?

15 / 65

15. મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે?

16 / 65

16. છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે?

17 / 65

17. આઝાદી મળી એ સમયે કશ્મીરના મહારાજા.................હતા.

18 / 65

18. આંધ્ર પ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ પછાત છે?

19 / 65

19. જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરઝી હકૂમતની સ્થાપના કરી?

20 / 65

20. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ભારત સરકારે ‘પોલીસ પગલું’ ભરીને હૈદરાબાદને ભારતીય સંધમાં જોડી દીધું.

(B) બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.

(C) યમનમાં લોકોએ મુક્તિસેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.

(D) હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું.

21 / 65

21. રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ (ચરમૅન)....................હતા.

22 / 65

22. ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ................મહાન વૈજ્ઞાનિક હતા.

23 / 65

23. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?

24 / 65

24. આજે ભારતીય સંઘ (ઈ. સ. 2016) માં.................રાજ્યો છે.

25 / 65

25. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.

(B) મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી.

(C) જવાહરલાલ નેહરુએ સંસદમાં ‘રાજ્ય પુનર્રચનાપંચ' નીમવાની જાહેરાત કરી.

(D) ભારતે અવકાશમાં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડ્યો.

26 / 65

26. ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

27 / 65

27. ગોવાનું મુખ્ય મથક કયું છે?

28 / 65

28. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારનાં.................વિકસાવ્યાં છે.

29 / 65

29. પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?

30 / 65

30. ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના રાજા કોણ હતા?

31 / 65

31. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે?

32 / 65

32. ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?

33 / 65

33. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ……………….ની સ્થાપના કરી.

34 / 65

34. ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન ક્યો છે?

35 / 65

35. ઈ. સ. 2000માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

36 / 65

36. દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે?

37 / 65

37. જૂનાગઢના નવાબે કોને જોડાણખત લખી આપ્યું?

38 / 65

38. સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ-યોગદિન તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે?

39 / 65

39. ભારત સ્વતંત્ર બન્યા પછી (દેશના) સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી?

40 / 65

40. આઝદીના દિવસે જ જુનાગઢના નવાબે.................સાથે જોડાણ કર્યું.

41 / 65

41. પુડુચેરીમાં લોકોએ ફ્રેંચ સરકારને શેનું એલાન આપ્યું?

42 / 65

42. ઈ. સ. 1956માં.................રાજ્યને આંધ્ર પ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું.

43 / 65

43. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?

44 / 65

44. પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી?

45 / 65

45. હાલ (ઈ.સ. 2016) ભારતીય સંધમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?

46 / 65

46. ભારતે અંતરિક્ષમાં............... , .............. અને ............. નામના (દૂરસંચાર) ઉપગ્રહો છોડ્યા છે.

47 / 65

47. ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

48 / 65

48. ભારતમાં ભાષાવાદે..............ને ઉત્તેજન આપ્યું છે.

49 / 65

49. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?

50 / 65

50. .………………ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.

51 / 65

51. ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?

52 / 65

52. ભારત સરકારે જૂનાગઢને ભારતસંઘ સાથે કેવી રીતે જોડી દીધું?

53 / 65

53. કર્ણાટકની રાજધાની કઈ છે?

54 / 65

54. ગોવાનું મુખ્ય મથક....................છે.

55 / 65

55. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ભારતના રાજ્યબંધારણનો અમલ શરૂ થયો.

(B) આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ.

(C) ગોવા, દીવ, દમણ, દાદરા-નગરહવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યાં.

(D) બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.

56 / 65

56. ઝારખંડ રાજ્ય ક્યા રાજ્યમાંથી અલગ પડ્યું?

57 / 65

57. રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું?

58 / 65

58. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?

59 / 65

59. ઉત્તરાખંડની રાજધાની કઈ છે?

60 / 65

60. ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતાં................માં સત્યાગ્રહીઓ શહીદ થયા.

61 / 65

61. બ્રિટીશરોનો મુખ્ય હેતુ ભારતનું.....................કરવાનો હતો.

62 / 65

62. ઉત્તરાખંડની રાજધાની..............છે.

63 / 65

63. પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?

64 / 65

64. ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા?

65 / 65

65. આરઝી હકૂમત'ની સ્થાપના કોણે કરી?

Your score is

The average score is 69%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 7 Mcq Quiz Gujarati
Scroll to Top