Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 8 Mcq Quiz.

Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો
MCQ :51
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

એકમ : 8. ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

MCQ : 51

1 / 51

1. ભારતમાં સાર્વત્રિક……………મતાધિકાર છે.

2 / 51

2. રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?

3 / 51

3. સંઘયાદીમાં………..વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

4 / 51

4. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગિરક બેવડું નાગરિકત્વ ધરાવે છે?

5 / 51

5. …………….સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.

6 / 51

6. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે………….

7 / 51

7. રાજ્યયાદીમાં…………….વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

8 / 51

8. બંધારણસભાના અધ્યક્ષ………………….હતા.

9 / 51

9. કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?

10 / 51

10. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?

11 / 51

11. કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ………………માંથી કરવામાં આવે છે.

12 / 51

12. ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?

13 / 51

13. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?

14 / 51

14. …………..અને...............દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.

15 / 51

15. સંયુક્ત યાદીમાં……………..જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

16 / 51

16. ભારતનું બંધારણ…………….ના રોજ પસાર કરવામાં આવ્યું.

17 / 51

17. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………… ના દિવસથી અમલમાં આવ્યું.

18 / 51

18. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

19 / 51

19. ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?

20 / 51

20. કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?

21 / 51

21. ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?

22 / 51

22. સંસદનું ઉપલું ગૃહ……………..નામે ઓળખાય છે.

23 / 51

23. ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?

24 / 51

24. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?

25 / 51

25. બંધારણમાં ફેરફારની કલમોને.................ભાગમાં વહેંચવામાં આવી છે.

26 / 51

26. ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?

27 / 51

27. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

28 / 51

28. કટોકટી સમયે ભારત…………….વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.

29 / 51

29. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?

30 / 51

30. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

31 / 51

31. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?

32 / 51

32. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

33 / 51

33. સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?

34 / 51

34. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે?

35 / 51

35. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?

36 / 51

36. નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?

37 / 51

37. ભારતીય બંધારણમાં……………લઘુમતીઓને  કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.

38 / 51

38. દેશની સામાન્ય ચૂંટણીઓમાં………………વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે.

39 / 51

39. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?

40 / 51

40. હકો અને ફરજો…………….સમાજની મહામૂલી મૂડી છે.

41 / 51

41. કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

42 / 51

42. બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?

43 / 51

43. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ................હતા.

44 / 51

44. બંધારણે કેટલાં વર્ષની ઉમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યાં છે?

45 / 51

45. સંસદનું નીચલું ગૃહ……………નામે ઓળખાય છે.

46 / 51

46. ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.

47 / 51

47. ભારતનું ન્યાયતંત્ર………………નું રક્ષક અને વાલી છે.

48 / 51

48. કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?

49 / 51

49. લોકશાહી રાજ્ય એટલે……………..

50 / 51

50. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે?

51 / 51

51. ભારતના બંધારણની શરૂઆત……………થી થાય છે.

Your score is

The average score is 79%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply