Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 8 Mcq Quiz.

Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો
MCQ :51
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

એકમ : 8. ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

MCQ : 51

1 / 51

1. કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

2 / 51

2. ભારતનું બંધારણ…………….ના રોજ પસાર કરવામાં આવ્યું.

3 / 51

3. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

4 / 51

4. ભારતીય બંધારણમાં……………લઘુમતીઓને  કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.

5 / 51

5. ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?

6 / 51

6. કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ………………માંથી કરવામાં આવે છે.

7 / 51

7. ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?

8 / 51

8. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?

9 / 51

9. રાજ્યયાદીમાં…………….વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

10 / 51

10. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

11 / 51

11. …………….સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.

12 / 51

12. બંધારણે કેટલાં વર્ષની ઉમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યાં છે?

13 / 51

13. ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?

14 / 51

14. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?

15 / 51

15. સંસદનું ઉપલું ગૃહ……………..નામે ઓળખાય છે.

16 / 51

16. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?

17 / 51

17. ભારતમાં સાર્વત્રિક……………મતાધિકાર છે.

18 / 51

18. બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?

19 / 51

19. રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?

20 / 51

20. બંધારણમાં ફેરફારની કલમોને.................ભાગમાં વહેંચવામાં આવી છે.

21 / 51

21. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગિરક બેવડું નાગરિકત્વ ધરાવે છે?

22 / 51

22. કટોકટી સમયે ભારત…………….વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.

23 / 51

23. ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?

24 / 51

24. દેશની સામાન્ય ચૂંટણીઓમાં………………વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે.

25 / 51

25. ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?

26 / 51

26. કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?

27 / 51

27. સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?

28 / 51

28. લોકશાહી રાજ્ય એટલે……………..

29 / 51

29. ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.

30 / 51

30. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે?

31 / 51

31. સંયુક્ત યાદીમાં……………..જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

32 / 51

32. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ................હતા.

33 / 51

33. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?

34 / 51

34. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………… ના દિવસથી અમલમાં આવ્યું.

35 / 51

35. નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?

36 / 51

36. બંધારણસભાના અધ્યક્ષ………………….હતા.

37 / 51

37. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે?

38 / 51

38. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે………….

39 / 51

39. હકો અને ફરજો…………….સમાજની મહામૂલી મૂડી છે.

40 / 51

40. ભારતના બંધારણની શરૂઆત……………થી થાય છે.

41 / 51

41. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?

42 / 51

42. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

43 / 51

43. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?

44 / 51

44. ભારતનું ન્યાયતંત્ર………………નું રક્ષક અને વાલી છે.

45 / 51

45. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?

46 / 51

46. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

47 / 51

47. કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?

48 / 51

48. સંસદનું નીચલું ગૃહ……………નામે ઓળખાય છે.

49 / 51

49. સંઘયાદીમાં………..વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

50 / 51

50. …………..અને...............દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.

51 / 51

51. કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?

Your score is

The average score is 79%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 8 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply