Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 7 Mcq Quiz.

Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 7ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati
0%
1

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

એકમ : 7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો

MCQ : 55

1 / 55

1. વૈષ્ણવજન તો તેને કહીએ ...' ભજન કોણે રચ્યું છે?

2 / 55

2. સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?

3 / 55

3. સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?

4 / 55

4. સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?

5 / 55

5. નીચેના પૈકી ક્યું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?

6 / 55

6. એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?

7 / 55

7. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

8 / 55

8. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?

9 / 55

9. નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?

10 / 55

10. નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?

11 / 55

11. નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?

12 / 55

12. શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

13 / 55

13. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?

14 / 55

14. રામચરિતમાનસ' ગ્રંથની રચના કોણે કરી છે?

15 / 55

15. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?

16 / 55

16. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?

17 / 55

17. આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?

18 / 55

18. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

19 / 55

19. રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?

20 / 55

20. ક્યા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?

21 / 55

21. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?

22 / 55

22. રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?

23 / 55

23. ઉત્તર ભારતમાં ક્યા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?

24 / 55

24. ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?

25 / 55

25. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. ઉપરની રચના ક્યા સંતની છે?

26 / 55

26. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા?

27 / 55

27. મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?

28 / 55

28. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?

29 / 55

29. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

30 / 55

30. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?

31 / 55

31. કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?

32 / 55

32. કબીર કયો વ્યવસાય કરતા હતા?

33 / 55

33. ક્યો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?

34 / 55

34. જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર લખેલ ટીકા ક્યાં નામે ઓળખાય છે?

35 / 55

35. કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?

36 / 55

36. ભક્તિ અને સુફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?

37 / 55

37. શંકરાચાર્યની માતાનું નામ શું હતું?

38 / 55

38. ક્યા સંતો શૈવ હતા?

39 / 55

39. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?

40 / 55

40. મુજ અબળાને મોરી મિરાત બાઈ, શામળો ઘરેણું મોર સાચું...રે... ઉપરની રચના કયા સંતની છે?

41 / 55

41. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં' તરીકે જાણીતાં છે?

42 / 55

42. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

43 / 55

43. કયા સંતો વૈષ્ણવ હતા?

44 / 55

44. સંતો શાના વિરોધી હતા?

45 / 55

45. ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?

46 / 55

46. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?

47 / 55

47. કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?

48 / 55

48. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?

49 / 55

49. સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?

50 / 55

50. રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?

51 / 55

51. પંઢરપુરનું ક્યું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

52 / 55

52. ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?

53 / 55

53. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

54 / 55

54. નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

55 / 55

55. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા. આ સંતનું નામ શું હતું?

Your score is

The average score is 92%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati
Scroll to Top