Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 6 Mcq Quiz.

Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 6વિચરતી અને વિમુક્ત જાતિઓ
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

એકમ : 6. વિચરતી અને વિમુક્ત જાતિઓ

MCQ : 40

1 / 40

1. ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતિ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે?

2 / 40

2. 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી?

3 / 40

3. ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

4 / 40

4. અંગ્રેજ શાસન પછી ગરીબ વણજારા કઈ વસ્તુઓના વેપારી બન્યા?

5 / 40

5. વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો?

6 / 40

6. સરકારે કોની સાથે સાંકળીને વિચરતી અને વિમુક્ત જાતિઓનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે?

7 / 40

7. વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત હતું?

8 / 40

8. વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી?

9 / 40

9. ભારતની વિચરતી-વિમુક્ત જાતિઓમાં કઈ જાતિનું સ્થાન મહત્ત્વનું હતું?

10 / 40

10. ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ – રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે?

11 / 40

11. કયા મુઘલ બાદશાહે વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે?

12 / 40

12. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ એક બાબતમાં સમાનતા હતી?

13 / 40

13. વણજારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા?

14 / 40

14. ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ ક્યા નામે ઓળખાય છે?

15 / 40

15. કઈ વિમુક્ત જાતિના આંતરિક પ્રશ્નોના મુકદમા (કેસો) અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે?

16 / 40

16. ભારત કેવો વારસો ધરાવતો દેશ છે?

17 / 40

17. ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

18 / 40

18. દિલ્લી સલ્તનતનો ક્યો સુલતાન દિલ્લીનાં બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો?

19 / 40

19. ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી?

20 / 40

20. વણજારાઓ મુખ્યત્વે શું લાવવા-લઈ જવાનું કાર્ય કરતા હતા?

21 / 40

21. નીચે આપેલ ચિત્ર કઈ વિચરતી અને વિમુક્ત જાતિના વ્યવસાયનું દર્શન કરાવે છે?

Picture1

22 / 40

22. યુદ્ધ દરમિયાન વણજારાઓ કોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા?

23 / 40

23. કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે?

24 / 40

24. કયા અહેવાલના આધારે વિચરતી અને વિમુક્ત જાતિઓને બંધારણીય રીતે માનવ અધિકાર આપ્યો છે?

25 / 40

25. 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી?

26 / 40

26. ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

27 / 40

27. ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ જાતિનો સમાવેશ થાય છે?

28 / 40

28. વિચરતી અને વિમુક્ત જાતિઓનાં બાળકોના શિક્ષણ માટે સરકારે શાની સ્થાપના કરી છે?

29 / 40

29. વણજારાઓની પોઠનો સમૂહ શું કહેવાતો?

30 / 40

30. ભારત સરકારે ઈ. સ. 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી?

31 / 40

31. વણજારા ભારત ઉપરાંત કયા દેશો સુધી જોવા મળે છે?

32 / 40

32. શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત, કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં ગુજરાતની કઈ વિમુક્ત જાતિ સંકળાયેલી છે?

33 / 40

33. ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

34 / 40

34. ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થાય છે?

35 / 40

35. દેવીપૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે?

36 / 40

36. પ્રાચીન કાળથી ભારતીય સમાજવ્યવસ્થામાં કઈ વિચરતી-વિમુક્ત જાતિનું નામ જાણીતું છે?

37 / 40

37. ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

38 / 40

38. ભારત કેવો વારસો ધરાવતો દેશ છે?

39 / 40

39. કાંગસિયા, મોડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાની જોવા મળે છે?

40 / 40

40. ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

Your score is

The average score is 62%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 17 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 6 Mcq Quiz Gujarati

Leave a Reply