Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 18 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 18 Mcq Quiz.

Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 18સંચાર-માધ્યમ અને જાહેરાત
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati
0%
1

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ QUIZ

એકમ : 18. સંચાર-માધ્યમ અને જાહેરાત

MCQ : 40

1 / 40

1. ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સેવા કયાં સ્થળો વચ્ચે શરૂ થઈ હતી?

2 / 40

2. ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી?

3 / 40

3. કૃત્રિમ ઉપગ્રહ સંચાર-માધ્યમ દેશના કયા ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે?

4 / 40

4. કયા સંચાર-માધ્યમ દ્વારા આપણે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ?

5 / 40

5. વર્તમાન સમયમાં અનેકવિધ સુવિધાઓ માટે કયું સંચાર-માધ્યમ જરૂરી ઉપકરણ બની ગયું છે?

6 / 40

6. વૉકીટૉકીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે?

7 / 40

7. સંચાર-માધ્યમોને કારણે સમયની દૃષ્ટિએ દુનિયા કેવી થઈ ગઈ છે?

8 / 40

8. વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે?

9 / 40

9. નીચેના પૈકી કયું સંચાર-માધ્યમ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે?

10 / 40

10. લેખિત સંદેશાઓમાં સૌપ્રથમ ક્યા લેખિત સંદેશાનો જન્મ થયો?

11 / 40

11. કયા સંચાર-માધ્યમ દ્વારા પૃથ્વીના પેટાળમાં છુપાયેલાં પાણી અને ખનીજોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે?

12 / 40

12. કયા સંચાર માધ્યમ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે?

13 / 40

13. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ?

14 / 40

14. ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સુવિધા ક્યારથી બંધ કરવામાં આવી છે?

15 / 40

15. આધુનિક સંચારતંત્રે પૂરા વિશ્વને શામાં ફેરવી નાખ્યું છે?

16 / 40

16. સરકાર કોના દ્વારા લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે?

17 / 40

17. કયું સંચાર-માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે?

18 / 40

18. માનવી કેવું વિચારશીલ પ્રાણી છે?

19 / 40

19. કઈ સાલથી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ?

20 / 40

20. ટેલિગ્રામ (તાર) કોડની શોધ કોણે કરી હતી?

21 / 40

21. મોબાઇલ ફોનના પ્રકાશને કારણે કોને નુકસાન થાય છે?

22 / 40

22. નીચેના પૈકી કયું સંચાર-માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે?

23 / 40

23. કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે?

24 / 40

24. શરૂઆતનાં કયાં સાધનો જ સંચારનાં માધ્યમો હતાં?

25 / 40

25. આજનું ભવિષ્ય જાણવા માટે આપણે ક્યા સંચાર-માધ્યમનો ઉપયોગ કરીશું?

26 / 40

26. આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?

27 / 40

27. માનવીને કઈ સૌથી મહત્ત્વની ભેટ મળી છે?

28 / 40

28. ક્યું સંચાર-માધ્યમ દુનિયામાં બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયાં વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે?

29 / 40

29. વર્તમાન સમયમાં પુસ્તકોની બાબતમાં શાનું ચલણ વધ્યું છે?

30 / 40

30. આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?

31 / 40

31. ટેલિગ્રામ(તાર)ની શોધ ક્યારે થઈ હતી?

32 / 40

32. રેડિયોની શોધ કોણે કરી હતી?

33 / 40

33. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી?

34 / 40

34. પહેલાંના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી?

35 / 40

35. આજનું સૌથી લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ કયું છે?

36 / 40

36. કયા કારણે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે?

37 / 40

37. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું?

38 / 40

38. કયા સંચાર-માધ્યમ દ્વારા કૃષિક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે?

39 / 40

39. દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો ક્યા દેશમાં બને છે?

40 / 40

40. ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે અંગેના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે?

Your score is

The average score is 30%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 18 Mcq Quiz Gujarati
Scroll to Top