Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 10 Mcq Quiz.

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ભારત : કૃષિ
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. ભારત : કૃષિ

MCQ : 100

1 / 100

1. શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

2 / 100

2. ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે?

3 / 100

3. ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

4 / 100

4. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.

5 / 100

5. …………………એ ધાન્ય ખરીફ પાક છે.

6 / 100

6. ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

7 / 100

7. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

8 / 100

8. ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.

9 / 100

9. તમાકુ………………..પાક છે.

10 / 100

10. નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?

11 / 100

11. વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.

12 / 100

12. હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

13 / 100

13. ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.

14 / 100

14. વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.

15 / 100

15. ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

16 / 100

16. …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

17 / 100

17. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.

18 / 100

18. સરસવ એ……………..પાક છે.

19 / 100

19. જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

20 / 100

20. ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

21 / 100

21. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી' પણ કહે છે?

22 / 100

22. કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?

23 / 100

23. ભારતમાં કયો પાક ‘સફેદ સોના' તરીકે ઓળખાય છે?

24 / 100

24. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત......... % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

25 / 100

25. ચૉકલેટ શામાંથી બને છે?

26 / 100

26. ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

27 / 100

27. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.

28 / 100

28. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?

29 / 100

29. ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

30 / 100

30. .…………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

31 / 100

31. સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.

32 / 100

32. કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(મગ, મસૂર, ચણા, અડદ)

33 / 100

33. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

34 / 100

34. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?

35 / 100

35. તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

36 / 100

36. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?

37 / 100

37. ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

38 / 100

38. ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર’ કહે છે?

39 / 100

39. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

40 / 100

40. ઘઉં અને ચણા એ……………...પાકો છે.

41 / 100

41. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

42 / 100

42. …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

43 / 100

43. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.

44 / 100

44. ચા એ……………..કટિબંધીય પાક છે.

45 / 100

45. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?

46 / 100

46. જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.

47 / 100

47. ……………….અનાજનો રાજા ગણાય છે.

48 / 100

48. કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.

49 / 100

49. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?

50 / 100

50. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?

51 / 100

51. ક્યું ધાન્ય ‘અનાજનો રાજા' ગણાય છે?

52 / 100

52. ICARનું પૂરું નામ જણાવો.

53 / 100

53. રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?

54 / 100

54. ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.

55 / 100

55. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

56 / 100

56. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.

57 / 100

57. કયા પાકને હિમથી નુકસાન થાય છે?

58 / 100

58. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

59 / 100

59. …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

60 / 100

60. ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

61 / 100

61. વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

62 / 100

62. શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

63 / 100

63. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.

64 / 100

64. ચૉકલેટ......................માંથી બને છે.

65 / 100

65. જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

66 / 100

66. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.

67 / 100

67. ………………એ ખરીફ અને રવી પાક છે.

68 / 100

68. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.

69 / 100

69. ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.

70 / 100

70. ………….ને ‘ઘઉંનો કોઠાર' કહે છે.

71 / 100

71. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર..............છે.

72 / 100

72. સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

73 / 100

73. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

74 / 100

74. ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

75 / 100

75. રૂ ..................માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.

76 / 100

76. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

77 / 100

77. સ્થળાંતરિત ખેતીને……........ખેતી પણ કહે છે.

78 / 100

78. ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

79 / 100

79. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

80 / 100

80. ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

81 / 100

81. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી' આવેલી છે?

82 / 100

82. ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.

83 / 100

83. .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર' કહેવામાં આવે છે.

84 / 100

84. ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

85 / 100

85. ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

86 / 100

86. ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

87 / 100

87. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

88 / 100

88. બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

89 / 100

89. ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

90 / 100

90. ભારતની શ્રમશક્તિના લગભગ..............% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

91 / 100

91. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?

92 / 100

92. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?

93 / 100

93. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

94 / 100

94. ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

95 / 100

95. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

96 / 100

96. હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.

97 / 100

97. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?

98 / 100

98. .....……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

99 / 100

99. કપાસ…………….પાક છે.

100 / 100

100. ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

Your score is

The average score is 81%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Leave a Reply