Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati (ધોરણ 6 વિજ્ઞાન Quiz)

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati
Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 6 Science Chapter 5 Mcq Quiz, Std 6 Science Chapter 5 Mcq Test, Std 6 Science Chapter 5 Mcq Question, Std 6 Science Chapter 5 Mcq Online Test.

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 5શરીરનું હલનચલન
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati
0%
6

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. શરીરનું હલન ચલન

MCQ : 35

1 / 35

1. અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે?

2 / 35

2. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

3 / 35

3. નીચે આપેલી આકૃતિને શરીરમાં ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો.

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

4 / 35

4. નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે?

5 / 35

5. તૃપ્તિ લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે તો તે નીચેનામાંથી સાચું શું હશે?

વિધાન - I વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે.
વિધાન - II વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે.

6 / 35

6. નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે?

7 / 35

7. બાહ્યકર્ણની રચના સાથે શું સંકળાયેલું છે?

8 / 35

8. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

9 / 35

9. આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે?

10 / 35

10. વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે?

11 / 35

11. તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો?

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

12 / 35

12. અતુલ આકાશમાં ઉડતાં પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે, તેમાં કઈ બાબત સત્ય નથી?

I. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે.
II. તેના શરીરમાં વાતાશયો છે.
II. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે.
IV. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે.

13 / 35

13. અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે?

14 / 35

14. એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલતંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો?

15 / 35

15. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

16 / 35

16. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો, તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

17 / 35

17. આપણા શરીરનાં બે હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે?

18 / 35

18. દોરડું કૂદતી તૃપ્તિના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે?

19 / 35

19. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?

20 / 35

20. ખોપરીના હાડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે?

21 / 35

21. અળસિયાનું શરીર શેનું બનેલું છે?

22 / 35

22. વંદાના પગની કેટલી જોડ હોય છે?

23 / 35

23. કરોડસ્તંભમાં આવેલાં હાડકાંની સંખ્યા જણાવો.

24 / 35

24. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે?

25 / 35

25. નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?

26 / 35

26. પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે?

27 / 35

27. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

28 / 35

28. કરોડરજુનું બીજું નામ જણાવો.

29 / 35

29. ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે?

30 / 35

30. અમૃતના દાદાના એકસ-રેના ફોટાને જોઇને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે?

Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

31 / 35

31. પ્રાર્થનાસભામાં થતી ગરદન પરિભ્રમણની યોગક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે?

32 / 35

32. ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે?

33 / 35

33. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે?

34 / 35

34. નીચેના પૈકી કયા ભાગમાં ખલ-દસ્તા સાંધો છે?

35 / 35

35. આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે?

Your score is

The average score is 49%

0%

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
Std 6 Science Chapter 5 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply