Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 10 Mcq Quiz.

Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ભારત : કૃષિ
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. ભારત : કૃષિ

MCQ : 100

1 / 100

1. સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

2 / 100

2. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?

3 / 100

3. ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

4 / 100

4. .....……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

5 / 100

5. ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

6 / 100

6. ………….ને ‘ઘઉંનો કોઠાર' કહે છે.

7 / 100

7. ક્યું ધાન્ય ‘અનાજનો રાજા' ગણાય છે?

8 / 100

8. ભારતમાં કયો પાક ‘સફેદ સોના' તરીકે ઓળખાય છે?

9 / 100

9. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત......... % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

10 / 100

10. સરસવ એ……………..પાક છે.

11 / 100

11. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.

12 / 100

12. ચા એ……………..કટિબંધીય પાક છે.

13 / 100

13. ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.

14 / 100

14. ICARનું પૂરું નામ જણાવો.

15 / 100

15. ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

16 / 100

16. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.

17 / 100

17. ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

18 / 100

18. વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.

19 / 100

19. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?

20 / 100

20. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?

21 / 100

21. ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

22 / 100

22. હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

23 / 100

23. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

24 / 100

24. ઘઉં અને ચણા એ……………...પાકો છે.

25 / 100

25. …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

26 / 100

26. તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

27 / 100

27. કપાસ…………….પાક છે.

28 / 100

28. હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.

29 / 100

29. સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.

30 / 100

30. રૂ ..................માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.

31 / 100

31. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર..............છે.

32 / 100

32. સ્થળાંતરિત ખેતીને……........ખેતી પણ કહે છે.

33 / 100

33. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

34 / 100

34. …………………એ ધાન્ય ખરીફ પાક છે.

35 / 100

35. વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.

36 / 100

36. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

37 / 100

37. કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?

38 / 100

38. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?

39 / 100

39. ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.

40 / 100

40. ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

41 / 100

41. વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

42 / 100

42. તમાકુ………………..પાક છે.

43 / 100

43. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.

44 / 100

44. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.

45 / 100

45. કયા પાકને હિમથી નુકસાન થાય છે?

46 / 100

46. ……………….અનાજનો રાજા ગણાય છે.

47 / 100

47. જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.

48 / 100

48. ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે?

49 / 100

49. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

50 / 100

50. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

51 / 100

51. ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.

52 / 100

52. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

53 / 100

53. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.

54 / 100

54. શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

55 / 100

55. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?

56 / 100

56. ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

57 / 100

57. ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર’ કહે છે?

58 / 100

58. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.

59 / 100

59. ચૉકલેટ શામાંથી બને છે?

60 / 100

60. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

61 / 100

61. ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

62 / 100

62. ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

63 / 100

63. કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.

64 / 100

64. ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

65 / 100

65. બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

66 / 100

66. રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?

67 / 100

67. ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

68 / 100

68. ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

69 / 100

69. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.

70 / 100

70. ………………એ ખરીફ અને રવી પાક છે.

71 / 100

71. ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.

72 / 100

72. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.

73 / 100

73. .…………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

74 / 100

74. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી' પણ કહે છે?

75 / 100

75. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?

76 / 100

76. ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

77 / 100

77. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?

78 / 100

78. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

79 / 100

79. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

80 / 100

80. .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર' કહેવામાં આવે છે.

81 / 100

81. ચૉકલેટ......................માંથી બને છે.

82 / 100

82. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી' આવેલી છે?

83 / 100

83. નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?

84 / 100

84. ભારતની શ્રમશક્તિના લગભગ..............% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

85 / 100

85. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

86 / 100

86. …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

87 / 100

87. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

88 / 100

88. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?

89 / 100

89. ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

90 / 100

90. કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(મગ, મસૂર, ચણા, અડદ)

91 / 100

91. ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

92 / 100

92. જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

93 / 100

93. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

94 / 100

94. ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.

95 / 100

95. …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

96 / 100

96. ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

97 / 100

97. જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

98 / 100

98. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?

99 / 100

99. શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

100 / 100

100. ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

Your score is

The average score is 81%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Scroll to Top