Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 13 Mcq Quiz.

Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 13ઉત્પાદન ઉદ્યોગો
MCQ :65
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

એકમ : 13. ઉત્પાદન ઉદ્યોગો

MCQ : 65

1 / 65

1. ઈ. સ...............માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.

2 / 65

2. જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?

3 / 65

3. …………….ઉદ્યોગને ‘Sunrise Industry' પણ કહે છે.

4 / 65

4. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?

5 / 65

5. ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?

Picture1

6 / 65

6. ઈ. સ. 1855માં કોલકાતા નજીક................માં શણનું કારખાનું સ્થપાયું હતું.

7 / 65

7. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના..............માં થઈ હતી.

8 / 65

8. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?

9 / 65

9. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?

10 / 65

10. .............ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.

11 / 65

11. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો……………% ફાળો છે.

12 / 65

12. શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ.............છે.

13 / 65

13. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?

14 / 65

14. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

15 / 65

15. કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?

16 / 65

16. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?

17 / 65

17. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?

18 / 65

18. કયું જોડકું ખોટું છે?

19 / 65

19. નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?

20 / 65

20. રસાયણ ઉદ્યોગમાં..................નું સ્થાન દેશમાં સર્વોપરી છે.

21 / 65

21. ખાંડસરી ઉદ્યોગ એ.................પાયાનો ઉદ્યોગ કહેવાય.

22 / 65

22. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં..............ખાતે સ્થપાયું હતું.

23 / 65

23. દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.

24 / 65

24. ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટર'નું બિરુદ મળેલું છે?

25 / 65

25. ………….સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર કહેવાય છે.

26 / 65

26. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

27 / 65

27. ભારતનું કયું નગર 'સિલિકોન વેલી' તરીકે જાણીતું બન્યું છે?

28 / 65

28. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે.......................મુખ્ય છે.

29 / 65

29. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ.................માં થઈ.

30 / 65

30. ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો ક્યાં છે?

31 / 65

31. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?

32 / 65

32. ગુજરાતમાં..............ને ‘પૂર્વનું માન્ચેસ્ટર' કહે છે.

33 / 65

33. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ.................પાયાનો ઉદ્યોગ કહેવાય.

34 / 65

34. દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં............ખાતે સ્થપાયું હતું.

35 / 65

35. રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ..............છે.

36 / 65

36. દમાસ્કસમાં.............બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

37 / 65

37. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

38 / 65

38. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.

39 / 65

39. મુસાફરો માટેના રેલ-ડબ્બા.................માં બને છે.

40 / 65

40. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન...................છે.

41 / 65

41. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન.................છે.

42 / 65

42. ભારતનું.................શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.

43 / 65

43. ભારતમાં........માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.

44 / 65

44. ઈ. સ. 1907માં ઝારખંડના.............માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.

45 / 65

45. ભારતમાં............માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.

46 / 65

46. ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં...............ખાતે સ્થાપવામાં આવ્યો.

47 / 65

47. ગુજરાતમાં.............શહેરને 'ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા' કહે છે.

48 / 65

48. ગુજરાતમાં.............ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

49 / 65

49. પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?

50 / 65

50. ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા' કહે છે?

51 / 65

51. શેરડીના રસમાંથી............બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.

52 / 65

52. ………….ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

53 / 65

53. તમિલનાડુમાં..............શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.

54 / 65

54. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

55 / 65

55. રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના..................ખાતેથી થયો.

56 / 65

56. ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?

57 / 65

57. ...................માં મોટા કદનાં વહાણો બને છે.

58 / 65

58. પશ્ચિમ બંગાળના મિહિજામમાં...............માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.

59 / 65

59. રેલવે એન્જિન..............પ્રકારનાં છે.

60 / 65

60. ................જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.

61 / 65

61. ..............માં મોટા કદનાં વહાણો બને છે.

62 / 65

62. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત............સ્થાન ધરાવે છે.

63 / 65

63. શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન.............છે.

64 / 65

64. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?

65 / 65

65. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન...............છે.

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati
Scroll to Top