Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 15 Mcq Quiz.

Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 15સરકાર
MCQ :25
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati
0%
9

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 15 MCQ QUIZ

એકમ : 15. સરકાર

MCQ : 25

1 / 25

1. આપણા દેશમાં કઈ શાસનવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે?

2 / 25

2. નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે?

3 / 25

3. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

4 / 25

4. નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે?

5 / 25

5. લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે?

6 / 25

6. નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી?

7 / 25

7. ભારતે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?

8 / 25

8. ન્યાયની દેવીનું ચિત્ર કયાં સ્થળોએ જોવા મળે છે?

9 / 25

9. ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે?

10 / 25

10. આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની છે?

11 / 25

11. લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે?

12 / 25

12. દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે?

13 / 25

13. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

14 / 25

14. લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે?

15 / 25

15. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?

16 / 25

16. રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?

17 / 25

17. આપણા દેશમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?

18 / 25

18. યુ.એસ. (અમેરિકા) માં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે?

19 / 25

19. દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?

20 / 25

20. લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે?

21 / 25

21. લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે?

22 / 25

22. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે?

23 / 25

23. ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

24 / 25

24. દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે?

25 / 25

25. લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?

Your score is

The average score is 74%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 15 Mcq Quiz Gujarati

Leave a Reply