Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 7 Science Chapter 7 Mcq Quiz, Std 7 Science Chapter 7 Mcq Test, Std 7 Science Chapter 7 Mcq Question, Std 7 Science Chapter 7 Mcq Online Test

Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 7પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન
MCQ :30
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

એકમ : 7. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

MCQ : 30

1 / 30

1. હ્રદયનાં નીચેના બે ખંડો............. તરીકે ઓળખાય છે.

2 / 30

2. ઉનાળાના દિવસોમાં બૂઝોના કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. આ ધબ્બા શાના હશે?

3 / 30

3. આપેલ આકૃતિમાં કયા સાધનનો નમૂનો બનાવેલો જોવા મળે છે?

std 7 science chapter 7 mcq gujarati q11

4 / 30

4. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને..............ની રચના કરે છે.

5 / 30

5. આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?

std 7 science chapter 7 mcq gujarati q30

6 / 30

6. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને.......... કહે છે.

7 / 30

7. મૂત્રમાં.........% પાણી, 2.5% યુરિયા અને………% બીજા નકામા દ્રવ્યો આવેલા છે.

8 / 30

8. નીચે પૈકી કયા પ્રાણીમાં પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયૉક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે?

9 / 30

9. રૂધિરનો પ્રવાહી ભાગ............કહેવાય છે.

10 / 30

10. આપેલ પૈકી કયા અંગમાં ઉપયોગી પદાર્થોનું રૂધિરમાં ફરીથી શોષણ થાય છે?

11 / 30

11. વનસ્પતિને કયા સ્થાને રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય?

12 / 30

12. જો કોઈ વ્યક્તિ ઓપરેશન કે ઈજા દરમિયાન રૂધિર ગુમાવે કે તેમનુ શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે તો તમે તેને બચાવવા કયો રસ્તો અપનાવશો?

13 / 30

13. આપેલ આકૃતિ શું દર્શાવે છે?

std 7 science chapter 7 mcq gujarati q24

14 / 30

14. આપેલ આકૃતિમાં H લખેલો ભાગ શું દર્શાવે છે?

std 7 science chapter 7 mcq gujarati q5

15 / 30

15. કયા પ્રાણીને રૂધિર જેવા પરિવહન પ્રવાહીની જરુરિયાત નથી?

16 / 30

16. રક્તકણ...............હિમોગ્લોબિન ધરાવે છે.

17 / 30

17. વનસ્પતિમાં ન વપરાયેલા પાણીનો નિકાલ થવાની ક્રિયાને શું કહે છે?

18 / 30

18. આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?

std 7 science chapter 7 mcq gujarati q28

19 / 30

19. હ્રદયના ઉપરના બે ખંડો .............. તરીકે ઓળખાય છે.

20 / 30

20. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજતત્ત્વોનું શોષણ કરી કયાં પહોંચાડે છે?

21 / 30

21. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે?

22 / 30

22. રૂધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે શામાં જોવા મળે છે?

23 / 30

23. મૂત્રપિંડની આકૃતિ ઓળખો.

std 7 science chapter 7 mcq gujarati q29

24 / 30

24. પાણી અને દ્રાવ્ય ખનીજક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે?

25 / 30

25. આપેલ આકૃતિમાં H ભાગ શું દર્શાવે છે?

std 7 science chapter 7 mcq gujarati q23

26 / 30

26. વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે?

27 / 30

27. બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાની જરૂર હોય છે?

28 / 30

28. મારી દિવાલ પાતળી છે. હું રૂધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું, તો બોલો હું કોણ?

29 / 30

29. હું ફેફસાંમાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જઉ છું, તો બોલો હું કોણ?

30 / 30

30. …………પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે.

Your score is

The average score is 58%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 7 Mcq Quiz Gujarati
Scroll to Top