Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 4 Mcq Quiz.

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :3
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

MCQ : 40

ભાગ : 3

1 / 40

1. સોળમી સદીમાં ક્યા કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો?

2 / 40

2. કિતાબ-એ હિન્દ-રહેલા’ ગ્રંથના કર્તા કોણ છે?

3 / 40

3. શહેરીકરણનું ચરમબિંદુ કયા શહેરમાં જોવા મળે છે?

4 / 40

4. પૃથ્વીરાજરાસો' ગ્રંથના કર્તા કોણ છે?

5 / 40

5. સોળમી સદીમાં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા?

6 / 40

6. યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે?

7 / 40

7. ક્યા મેળામાં હુડો રાસને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાત આવે છે?

8 / 40

8. ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે?

9 / 40

9. નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે?

10 / 40

10. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?

11 / 40

11. કશ્મીર :…………બાગ

12 / 40

12. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર..........છે

13 / 40

13. મુંબઈ : …………….

14 / 40

14. સિદ્ધાંત શિરોમણિ’ અને ‘લીલાવતી’ ગ્રંથોના કર્તા કોણ છે?

15 / 40

15. કાન્દડદે પ્રબંધ’ ગ્રંથના કર્તા કોણ છે?

16 / 40

16. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે?

17 / 40

17. કચ્છના બન્ની અને ખદિર વિસ્તારની કચ્છી સ્ત્રીઓ કયા પ્રકારની કલા-કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે?

18 / 40

18. અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે?

19 / 40

19. નીચેનાં સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે પ્રખ્યાત છે?

20 / 40

20. મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કયા બાગનો સમાવેશ થતો નથી?

21 / 40

21. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય……...છે

22 / 40

22. દિલ્લી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની..............શૈલી પ્રમુખ હતી.

23 / 40

23. દક્ષિણ ભારતનું કયું શહેર ઉત્તર અને દક્ષિણને જોડતું શહેરીકેન્દ્ર હતું?

24 / 40

24. સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ કોણે લખ્યો હતો?

25 / 40

25. ગુજરાતના પંડિત હરિપાલ દેવે ક્યો સંગીતગ્રંથ લખ્યો હતો?

26 / 40

26. ‘હિતોપદેશ’ ગ્રંથના કર્તા કોણ છે?

27 / 40

27. શીખધર્મને કારણે કયું શહેર અગત્યનું શહેર બન્યું છે?

28 / 40

28. નીચેના પૈકી કયું શહેર વિજયનગરની રાજધાની હતી?

29 / 40

29. ગુજરાતમાં ક્યા તહેવાર દરમિયાન સ્ત્રી-પુરુષો ગરબા, ગરબી અને રાસ રમે છે?

30 / 40

30. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે?

31 / 40

31. ગુજરાતના ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો ક્યો વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે?

32 / 40

32. મહંમદ જાયસીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે?

33 / 40

33. કવિ જયદેવે કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે?

34 / 40

34. તુઘલખનામા’ અને ‘તારીખ-એ-દિલ્લી' ગ્રંથોના રચયિતા કોણ છે?

35 / 40

35. ચંદબરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે?

36 / 40

36. સોળમી સદીમાં નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું?

37 / 40

37. સોળમી સદીમાં ભારતનું કયું શહેર મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું?

38 / 40

38. પાલિતાણા જૈનતીર્થ ક્યાં આવેલું છે?

39 / 40

39. જામનગર અને જેતપુર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે?

40 / 40

40. નીચેના પૈકી ક્યા સૌથી મહાન કલાકાર શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા હતા?

Your score is

The average score is 91%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p3
Scroll to Top