Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 10 Mcq Quiz.

Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
MCQ :30
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

MCQ : 30

1 / 30

1. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે?

2 / 30

2. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે?

3 / 30

3. સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે?

4 / 30

4. મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કોણ કરે છે?

5 / 30

5. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?

6 / 30

6. અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે?

7 / 30

7. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?

8 / 30

8. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

9 / 30

9. રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે?

10 / 30

10. સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે?

11 / 30

11. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે?

12 / 30

12. કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી?

13 / 30

13. પવનના કાર્યથી કયા ભૂમિસ્વરૂપનું નિર્માણ થાય છે?

14 / 30

14. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

15 / 30

15. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

16 / 30

16. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી?

17 / 30

17. રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે?

18 / 30

18. જીવાશ્મિ કયા ખડકમાંથી બને છે?

19 / 30

19. ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે?

20 / 30

20. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

21 / 30

21. નિર્માણ પ્રક્રિયાની દષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે?

22 / 30

22. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે?

23 / 30

23. ભૂગર્ભને શું કહે છે?

24 / 30

24. આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

25 / 30

25. સિમાની બરાબર નીચે શું આવેલું છે?

26 / 30

26. નિર્માણ-પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહિ?

27 / 30

27. ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે?

28 / 30

28. બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે?

29 / 30

29. રણપ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતાં બનતા સમથળ મેદાનને શું કહે છે?

30 / 30

30. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

Your score is

The average score is 41%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Scroll to Top