Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 15 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 15 Mcq Quiz.

Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 15લોકશાહીમાં સમાનતા
MCQ :25
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 15 MCQ QUIZ

એકમ : 15. લોકશાહીમાં સમાનતા

MCQ : 25

1 / 25

1. સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે?

2 / 25

2. કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે?

3 / 25

3.  ................ એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે.

4 / 25

4. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

5 / 25

5. 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને ક્યો વિશેષ અધિકાર મળે છે?

6 / 25

6. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?

7 / 25

7. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે?

8 / 25

8. કઈ ઉંમરનાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?

9 / 25

9. બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?

10 / 25

10. કેટલાં વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે?

11 / 25

11. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય?

12 / 25

12. દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?

13 / 25

13. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

14 / 25

14. સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે?

15 / 25

15. બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?

16 / 25

16. આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે?

17 / 25

17. એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય?

18 / 25

18. લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?

19 / 25

19. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે?

20 / 25

20. નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે?

21 / 25

21. આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે?

22 / 25

22. દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?

23 / 25

23. લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે?

24 / 25

24. આપણા દેશમાં કેટલાં વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?

25 / 25

25. ................ એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે.

Your score is

The average score is 75%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 15 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply