Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 17 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 17 Mcq Quiz.

Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 17જાતિગત ભિન્નતા
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 17 MCQ QUIZ

એકમ : 17. જાતિગત ભિન્નતા

MCQ : 40

1 / 40

1. ભારતમાં ઈ. સ. 2011માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?

2 / 40

2. ભારતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે?

3 / 40

3. ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું?

4 / 40

4. વિશ્વમાં વસ્તીની દષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાને છે?

5 / 40

5. ગુજરાતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?

6 / 40

6. હાલના સમયમાં મહિલાઓ ઘરની જવાબદારીની સાથે બીજી કઈ જવાબદારી નિભાવે છે?

7 / 40

7. શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય?

8 / 40

8. કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે?

9 / 40

9. નીચેના પૈકી કયા મહિલા ખેલાડીએ કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો?

10 / 40

10. ભારતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે?

11 / 40

11. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?

12 / 40

12. ગુજરાતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?

13 / 40

13. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?

14 / 40

14. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે?

15 / 40

15. વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે?

16 / 40

16. ભારતમાં ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?

17 / 40

17. નીચેના પૈકી કઈ બાબતમાં મહિલાઓની સંખ્યા ઓછી છે?

18 / 40

18. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટા ભાગે ક્યાં જોવા મળે છે?

19 / 40

19. નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતાં?

20 / 40

20. ભારતમાં પ્રથમ વસ્તીગણતરી કઈ સાલમાં થઈ હતી?

21 / 40

21. સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું હતું?

22 / 40

22. આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ બન્યાં હતાં?

23 / 40

23. આપણા દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન કોણ હતાં?

24 / 40

24. ભારતમાં ઈ. સ. 1951માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?

25 / 40

25. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે?

26 / 40

26. કોની સાથે દેશભરની મહિલાઓ ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી?

27 / 40

27. ભારતમાં ઈ. સ. 2001માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?

28 / 40

28. અંગ્રેજ સરકાર સામે ગાંધીબાપુના નેતૃત્વ હેઠળ થયેલાં વિવિધ આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાં કોની સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી?

29 / 40

29. મુખ્યત્વે ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ શાના માટે આંદોલન કરે છે?

30 / 40

30. ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા-કેળવણી માટેના ઍમ્બેસેડર તરીકે પસંદગી કરી છે?

31 / 40

31. મકાનને ‘ઘર' બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે?

32 / 40

32. ભારતમાં કેટલાં વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે?

33 / 40

33. ગુજરાતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?

34 / 40

34. ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી થાય છે?

35 / 40

35. મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે?

36 / 40

36. નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તીકરણ માટે મહત્ત્વની છે?

37 / 40

37. કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી?

38 / 40

38. ભારતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?

39 / 40

39. કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડો પડે છે?

40 / 40

40. ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું?

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 17 Mcq Quiz Gujarati

Leave a Reply