Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 8 Mcq Quiz.

Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

એકમ : 8. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

MCQ : 100

1 / 100

1. કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો ‘સાહિત્યયુગ’ શરૂ થયો?

2 / 100

2. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર કયા શહેરમાં આવેલ છે?

3 / 100

3. કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે?

4 / 100

4. બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરીમાં કોનું મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો હતો?

5 / 100

5. તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર કયો છે?

6 / 100

6. કેરલમાં ઓણમ (ઓનમ) નો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાય છે?

7 / 100

7. મીરાંબાઈએ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે?

8 / 100

8. ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ કયો છે?

9 / 100

9. બંગાળી ભાષાનો ઉદ્દભવ કઇ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?

10 / 100

10. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

11 / 100

11. કયા નૃત્યમાં અભિનય એ આત્મા ગણાય છે?

12 / 100

12. કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી?

13 / 100

13. નીચેની કૃતિઓમાં કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી?

14 / 100

14. પલ્લીનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

15 / 100

15. નીચેના પૈકી કયો તહેવાર પંજાબના લોકો ઊજવે છે?

16 / 100

16. ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

17 / 100

17. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?

18 / 100

18. કયા નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતનાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે?

19 / 100

19. નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો સમાવેશ દ્રવિડ શૈલીનાં મંદિરોમાં થતો નથી?

20 / 100

20. કયા નૃત્યના વિષયોમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓ (રાસલીલાઓ) નો સમાવેશ થતો હતો?

21 / 100

21. ઈ. સ. 1930માં ક્યા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા?

22 / 100

22. કઈ શૈલીનાં મંદિરો સામાન્યતઃ પંચાયતન શૈલીનાં અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં?

23 / 100

23. ઈદ-ઉલ-ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે?

24 / 100

24. ભરતનાટ્યમ્ નૃત્યના વિકાસ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે?

25 / 100

25. જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે?

26 / 100

26. પોંગલ એ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?

27 / 100

27. કઈ સ્થાપત્ય શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે?

28 / 100

28. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ્' ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો?

29 / 100

29. કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?

30 / 100

30. ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે?

31 / 100

31. કુચીપુડી નૃત્યના સ્થાપક કયા વૈષ્ણવ કવિ હતા?

32 / 100

32. કયા નૃત્યમાં પાત્રો મુજબની વેશભૂષા હોય છે?

33 / 100

33. મીરાદાતારનો ઉર્સ મુબારક મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

34 / 100

34. બરસાના કોનું જન્મસ્થાન છે?

35 / 100

35. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કયું નૃત્ય કરવામાં આવે છે?

36 / 100

36. ભરતમુનિ રચિત ક્યો ગ્રંથ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે?

37 / 100

37. તહેવાર (ઉત્સવ) અને રાજ્યની કઈ જોડ ખોટી છે?

38 / 100

38. પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?

39 / 100

39. ચિત્ર-વિચિત્રનો મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

40 / 100

40. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?

41 / 100

41. હોળીનો તહેવાર કેટલા દિવસોનો હોય છે?

42 / 100

42. કથક ક્યા બે ઘરાનાઓમાં – પરંપરાઓમાં વહેંચાયેલું હતું?

43 / 100

43. કુચીપુડી નૃત્યની રચના કઈ સદીના અરસામાં થયેલ છે?

44 / 100

44. સરખેજનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

45 / 100

45. કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?

46 / 100

46. ગુજરાતમાં શાંતિનાથ ભંડારા કયા શહેરમાં આવેલ છે?

47 / 100

47. નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો નાગર શૈલીનાં મંદિરોમાં સમાવેશ થતો નથી?

48 / 100

48. ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

49 / 100

49. કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારો છે?

50 / 100

50. હલેબીડુ, કર્ણાટકમાં આવેલ હોયસળેશ્વરનું મંદિર કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલ છે?

51 / 100

51. ભારતીય મંદિર-સ્થાપત્યની શરૂઆત કયા સમયથી થઈ?

52 / 100

52. ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?

53 / 100

53. કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

54 / 100

54. સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?

55 / 100

55. મુસ્લિમો કયા દિવસને શોકદિવસ તરીકે ઊજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે?

56 / 100

56. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી?

57 / 100

57. લોહડી તહેવાર ક્યારે ઊજવવામાં આવે છે?

58 / 100

58. બારમી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો?

59 / 100

59. કયા નૃત્યમાં પાત્રો બોલતાં નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે?

60 / 100

60. કથન કરે સો કથક કહાવે' આ ઉક્તિ ક્યા નૃત્ય માટે જાણીતી છે?

61 / 100

61. શામળાજી – ગદાધરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

62 / 100

62. નીચેની રચનાઓમાં કઈ રચના ભાલણની નથી?

63 / 100

63. કયા નૃત્યમાં હાથ-પગનું હલનચલન અને ગતિ તથા સમૂહનિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે?

64 / 100

64. નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું?

65 / 100

65. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને કઈ ચિત્રશૈલી કહેવામાં આવે છે?

66 / 100

66. કેરલમાં ઓણમ (ઓનમ) ના તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?

67 / 100

67. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?

68 / 100

68. ગુજરાતની આગવી ઓળખ કઈ છે?

69 / 100

69. ઓણમ (ઓનમ) એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

70 / 100

70. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો?

71 / 100

71. ગોળ-ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

72 / 100

72. કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે?

73 / 100

73. કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?

74 / 100

74. બરસાના (ઉત્તર પ્રદેશ) માં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?

75 / 100

75. ગુજરાતી ભાષાની જનની કઈ છે?

76 / 100

76. ઓણમ (ઓનમ) તહેવારને કઈ બાબત લાગુ પડતી નથી?

77 / 100

77. બેલૂર, કર્ણાટકમાં આવેલ ચેન્ના કેશવ મંદિર કઈ સ્થાપત્યશૈલીમાં બંધાયેલ છે?

78 / 100

78. કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે?

79 / 100

79. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી તરીકે ઓળખવામાં આવે છે?

80 / 100

80. દિવાળીના તહેવારની સાથે જોડાયેલા તહેવારોમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

81 / 100

81. કયા તહેવારમાં રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે?

82 / 100

82. કયા તહેવારનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે?

83 / 100

83. પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઊજવે છે?

84 / 100

84. ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે?

85 / 100

85. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?

86 / 100

86. સૂફીના સિલસિલાના પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા?

87 / 100

87. વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

88 / 100

88. કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?

89 / 100

89. ભવનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

90 / 100

90. કયાં રાજ્યોના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે?

91 / 100

91. 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે કયા નૃત્યને પુનર્જીવન આપ્યું હતું?

92 / 100

92. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા ક્યા રાજ્યની મુખ્ય ભાષા છે?

93 / 100

93. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

94 / 100

94. કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો?

95 / 100

95. નન્દીકેશ્વરે ક્યો ગ્રંથ લખ્યો છે?

96 / 100

96. પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?

97 / 100

97. અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?

98 / 100

98. કયા નૃત્યમાં ઢોલ, પેપા (ભેંસના શિંગડાંમાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય) અને વાંસળી જેવાં વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે?

99 / 100

99. તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવસ્થાન ગણાય છે?

100 / 100

100. ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં ‘લઠ્ઠમાર હોળી’ ઉજવાય છે?

Your score is

The average score is 45%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 8 Mcq Quiz Gujarati

Leave a Reply