Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 14 Mcq Quiz.

Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14સંસાધનોનું જતન અને સંરક્ષણ
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

એકમ : 14. સંસાધનોનું જતન અને સંરક્ષણ

MCQ : 100

1 / 100

1. કયા કારણે લદાખને ‘નાના તિબેટ' તરીકે ઓળખવામાં આવે છે?

2 / 100

2. ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે?

3 / 100

3. રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની કેટલી જાતિઓમાંનો એક છે?

4 / 100

4. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?

5 / 100

5. ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે?

6 / 100

6. પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત કયો છે?

7 / 100

7. કુદરતી સંસાધનો કેવાં છે?

8 / 100

8. નીચેના પૈકી કયો બૌદ્ધ મઠ લદાખમાં આવેલો નથી?

9 / 100

9. સિહ ગુજરાતનાં ક્યાં જંગલોમાં વસે છે?

10 / 100

10. ક્યારથી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે?

11 / 100

11. 5 જૂને કયો દિન ઊજવવામાં આવે છે?

12 / 100

12. ગુજરાતમાં કચ્છનું રણ રાજ્યની કઈ દિશાએ આવેલું છે?

13 / 100

13. ભારતનું ઠંડું રણ કયું છે?

14 / 100

14. ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?

15 / 100

15. જળ એ કેવું સંસાધન છે?

16 / 100

16. પૃથ્વી પર જળ-સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

17 / 100

17. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

18 / 100

18. સહરાના રણપ્રદેશમાં કઈ નદી આવેલી છે?

19 / 100

19. કયા વૃક્ષનાં લાકડાંમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે?

20 / 100

20. લદાખ બીજા કયા નામથી ઓળખાય છે?

21 / 100

21. નીચેના પૈકી કઈ પ્રજાતિના લોકો લદાખના ઠંડા રણમાં રહેતા નથી?

22 / 100

22. સંસાધનોને મુખ્ય કેટલાં જૂથોમાં વહેંચવામાં આવે છે?

23 / 100

23. સંસાધનોનું સંરક્ષણ એટલે શું?

24 / 100

24. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?

25 / 100

25. લદાખમાં ક્યું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?

26 / 100

26. ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં કયું પ્રાણી જોવા મળે છે?

27 / 100

27. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે?

28 / 100

28. જંગલો કયા પ્રકારનાં સંસાધનો છે?

29 / 100

29. નીચેનામાંથી સિચાઈનાં માધ્યમો ક્યાં છે?

30 / 100

30. હિમાલયનાં શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે?

31 / 100

31. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?

32 / 100

32. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?

33 / 100

33. કયાં વૃક્ષોનાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો બને છે?

34 / 100

34. ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?

35 / 100

35. નીચેના પૈકી કયું સંસાધન જૈવિક સંસાધન છે?

36 / 100

36. લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે?

37 / 100

37. નીચેનામાંથી ક્યું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?

38 / 100

38. નીચેના પૈકી કઈ જનજાતિના લોકો સહરાના રણમાં રહેતા નથી?

39 / 100

39. લદાખનું મુખ્ય શહેર કયું છે?

40 / 100

40. પૃથ્વીનો કેટલામો ભાગ જળવિસ્તાર ધરાવે છે?

41 / 100

41. કચ્છના રણનો મુખ્ય ખેતીપાક કયો છે?

42 / 100

42. ભારતમાં ઘુડખર (જંગલી ગધેડું) પ્રાણી ક્યાં જોવા મળે છે?

43 / 100

43. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?

44 / 100

44. જૈવિક સંસાધનો કયાં છે?

45 / 100

45. ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી સંકટમાં છે?

46 / 100

46. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?

47 / 100

47. નીચેના પૈકી કોનો જળ સંસાધનમાં સમાવેશ કરવામાં આવતો નથી?

48 / 100

48. ઉનાળામાં લદાખમાં રાત્રે કેટલું તાપમાન હોય છે?

49 / 100

49. નીચેના પૈકી કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન નથી?

50 / 100

50. નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?

51 / 100

51. કયા વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે?

52 / 100

52. લદાખના લોકોની રોજગારી કોની સાથે જોડાયેલી છે?

53 / 100

53. કચ્છના રણની ઉત્તર-પૂર્વમાં કયો દેશ આવેલો છે?

54 / 100

54. લદાખના મોટા ભાગના લોકો કયો ધર્મ પાળે છે?

55 / 100

55. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?

56 / 100

56. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?

57 / 100

57. વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે?

58 / 100

58. અજૈવિક સંસાધનો કયાં છે?

59 / 100

59. વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?

60 / 100

60. કયું સંસાધન માનવનિર્મિત સંસાધન છે?

61 / 100

61. સહરાના રણની આબોહવા કેવી છે?

62 / 100

62. ભારતીય સંસ્કૃતિમાં કોનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે?

63 / 100

63. ભારતના કયા સમ્રાટે વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?

64 / 100

64. વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?

65 / 100

65. સહરાના રણમાં કયાં વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે?

66 / 100

66. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?

67 / 100

67. નીચેના પૈકી કઈ કેરીનો પાક કચ્છના રણમાં લેવાય છે?

68 / 100

68. ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?

69 / 100

69. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઊજવાય છે?

70 / 100

70. વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?

71 / 100

71. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?

72 / 100

72. જૈવ-વિવિધતા દિવસ ક્યારે ઊજવાય છે?

73 / 100

73. ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે?

74 / 100

74. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે?

75 / 100

75. કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે?

76 / 100

76. બની’ વિસ્તાર ક્યાં આવેલો છે?

77 / 100

77. ભારતનાં કયાં રાજ્યોમાં હાથી જોવા મળે છે?

78 / 100

78. નીચેનામાંથી ક્યું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?

79 / 100

79. ક્યું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?

80 / 100

80. કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે?

81 / 100

81. કચ્છના રણમાં કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?

82 / 100

82. ક્યું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

83 / 100

83. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?

84 / 100

84. ખનીજો ક્યા પ્રકારનાં સંસાધનો છે?

85 / 100

85. ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?

86 / 100

86. માનવવિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે?

87 / 100

87. નીચેના પૈકી કયું સંસાધન વરસાદ લાવવામાં ઉપયોગી છે?

88 / 100

88. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?

89 / 100

89. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે?

90 / 100

90. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

91 / 100

91. સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી?

92 / 100

92. સહરાના રણપ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે?

93 / 100

93. ભારતમાં વાઘ ક્યા ક્ષેત્રમાં જોવા મળતો નથી?

94 / 100

94. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

95 / 100

95. કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?

96 / 100

96. ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં કયું વિશિષ્ટ પ્રાણી વસે છે?

97 / 100

97. વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે?

98 / 100

98. લદાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે?

99 / 100

99. દુનિયાના કયા દેશમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે?

100 / 100

100. માનવીની જરૂરિયાતો કેવી છે?

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati
Scroll to Top